________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
g}}
શ્રીઆર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
શરીરનાં એકસા ને સાત મસ્થાના પૈકી સધિમમ, શિરામમ અને માંસમમ એટલે સાંધાઓમાં, શિરાઓમાં અને માંસવાળા ભાગેાનાં કામળ સ્થાનેાંમાંપિટિકા એટલે ગાંઠ સાથેની ઝીણી ફેાલ્લીઆ દશ પ્રકારની થાય છે. તેનાં નામ તથા લક્ષણા નીચે પ્રમાણે છેઃ
જે પિટિકા પાછળના ભાગ અને આગળના ભાગથી ઊ'ચી અને અંદરથી ઊંડી હોય છે તેને (૧) સરવિકા કહે છે.જે ફાલ્લી કાચબાની પીઠ જેવી ઊપસેલી તથા કિચિત્ દાહવાળી હોય છે તેને (૨) કચ્છપિકા કહે છે. જે પિટિકા તીક્ષ્ણ, દાહયુક્ત અને માંસના તતુઓથી વી’ટળાયલી હૈાય છે તેને (૩) જાલિની કહે છે. જે પિટિકા ખરડા કે પેટ પર થાય છે અને તેની પીડા ઊ’ડી એટલે શરીરની અંદર રહે છે તથા તે ભીની, મેાટી, રંગે આસાન માની હાય છે તે (૪) વિનતા કહેવાય છે. જે પિટિકા ર’ગે રાતી, કાળી તથા ઝીણી ફાલ્લીએથી વ્યાસ, ઘણી ભયકર, હાય છે તેને (૫) અલજી કહે છે, જે પિટિકા મસૂરની દાળ જેવા રંગની તથા કદ અને આકારની હાય છે તે ( ૬ ) મસરિકા કહેવાય છે. એ પિટિકા ધેાળા સરસવ જેવી અને તેવડીજ હાય છે તેને (૭) સપિકા કહે છે, જે પિટિકામાં એક મેાટી ફાલ્લી થઈ તેની આસપાસ નાની ફાલીએ થાય છે તે (૮) પુત્રિણી કહેવાય છે. જે પિટિકા વિદારીકંદના જેવી ગાળ અને કઠણ હાય છે તે (૯) વિદ્વારિકા કહેવાય છે, જે પિટિકામાં પરુથી ભરેલા ફાલ્લા થાય છે. તથા જેમાં વિદ્રષિ રાગનાં લક્ષણે મળતાં આવે છે તેને (૧૦)વિદ્રાધ કહે છે. એ પ્રમાણે પ્રમેહના વ્યાધિ પછી દશ જાતની પ્રમેહપિટિકા પ્રમેહમાંથી ઉત્પન્ન થાય છે. પ્રમેહ રાગ, વાતપિત્તાદિ દોષ પર આધાર રાખે છે, તેજ દ્વેષના આશરાથી ઉપર જણાવેલી પિટિકાઓ થાય છે, એટલે વાયુના અતિયાગથી વાતપ્રમેહને લીધે જે પિટિકા થાય છે, તેમાં વાયુના રુક્ષ ગુણને
For Private and Personal Use Only