________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૪૭-વૈદ્ય મણિલાલ ગણપતિશંકર ભટ્ટ-સુરત
પ્રમેહ માટે -ચિનીકબાલા છેલા ૧, વડના અંકુર તેલે છે અને સાંવરની છાલ તેલ વા એને અધકચરાં ખાંડી ના શેર પાણીમાં ઉકાળી નવટાંક પાણી અવશેષ રાખી તેમાં મધ તેલ છે તથા સૂરેખાર વાલ ૧ નાખી પીવાથી પ્રમેહની અગન તથા સોજો મટી જાય છે, પરુ આવતું બંધ થઈ જાય છે. અગન નહિ હોય અને પ્રમેહ જૂને થઈ ગયે તે તેમાં સુખડનું તેલ ટીપાં ૫ થી ૧૫ અને ફુલાવેલી ફટકડી વાલ વા નાખી પીવું. દિવસમાં એકથી બે વખત આ પ્રયોગ કરે જેથી પ્રમેહુ દૂર થશે.
૪૮-વૈદ્ય મણિશંકર જાદવજી જેશી-કાનપર
૧. પ્રમેહ માટે બાવળના કુમળા અંકુર એક તેલે સવા રસાંજ સાકર સાથે ખાવાં.
૨. વાંસકપૂર, કંકલ, નાગકેસર અને એલચીદાણા સમભાગે ખાંડી તેમાં ચંદનનું તેલ પલળે તેટલું નાખી નાની સોપારી જેવડી ગળીઓ કરી, હંમેશાં સવારસાંજ એકેક ગળી ચાર તેલા પાણીમાં ચાળી ના તેલે સાકર નાખી પીવાથી પ્રમેહની બળતરા તરતજ શાંત થાય છે.
૩. મૂળાનાં પાનને રસ તેલ ૧ અને ગાયનું ઘી તેલ ૧ સાથે મેળવી પીવાથી પ્રમેહ મટે છે.
મૂળાના કંદઘીમાં તળીને સાકર સાથે ખાવાથી પ્રમેહ મટે છે.
ડૉકટર દાદર ગેપાળ રણદીવે-સુરત પ્રમેહ માટે –દગડી, પાષાણભેદ અને સાકર સમભાગે લઈ વાટી સવારસાંજ અર્ધી અર્ધી તેલ લઈ દૂધ અથવા પાણીના ઘૂંટડા સાથે સાતદિવસ ફાકવાથી ભયંકર પ્રમેહ અને અગન મટે છે.
For Private and Personal Use Only