________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રમેહપિટિકા
૭૬૭
દય ગઈ
નાયકની આશા , મા
અથવા
લીધે કઠણુશ અને ચળ હોય છે. પિત્તપ્રમેહની પાછળ જે પિટિકા ઉત્પન્ન થાય છે તે જલદી પાકે એવી દાહયુક્ત હોય છે. કફપ્રમેહ પછી થનારી પિટિકા પીડા વિનાની, પિચી, ઊંચી તથા ઘણે કાળે પાકે એવી હોય છે. એ પ્રમાણે ત્રણે દેષપ્રધાન જે પિટિકા મળદ્વાર, હૃદય, ગર્દન, ખભા, બરડે તેમજ બીજા મર્મસ્થાને ઉપર થાય છે તે અને જે વેદનાયુક્ત હોય છે તથા મંદ જઠરાગ્નિવાળાને થાય છે, તે પિટિકાઓ મટાડવાની આશા રાખવી નહિ. જે પિટિકા તરસ, ઉધરસ, માંસને સંકેચ, મેહ, હેડકી, મદ, જવર, વિસર્ષ અને સાંધાઓનું જકડાવું એ ઉપદ્રવો સહિત હોય તે અથવા એમાંના કેઈ પણ ઉપદ્રવ સાથે હોય તે, તે રોગી બચત નથી.
આ પિટિકાઓ પિકી કેઈ પણ પિટિકા થઈ હોય તે તે પિટિકાને જે મલમમાં ઘી અથવા તેલ આવ્યું હોય તેવા મલમની પટ્ટી મારવી નહિ. કઈ પણ પિટિકા ઉપર પિટીસ મૂકી શેક કરે નહિ, તેમ શસ્ત્રક્રિયા પણ કરવી નહિ. પરંતુ પિટિકાનું મૂળસ્થાન મેદગત હાવાથી શરીરની ચરબીમાંથી આવે છે, એટલા માટે એ રેગીને વમન, વિરેચનની ક્રિયા કરવી અને ગુલેઅરમાની, સોનાગેરુ અથવા ખડીને અને તે નહિ મળે તે ગોરમટી (પીળી માટી) નું પાણી કરી તેમાં ગુલાબજળ મેળવી અને ગુલાબજળ નહિ મળે તે સાદું પાણી મેળવી પિટિકા પર પડ્યા કરવું ને સુકાવા દેવું નહિ. અથવા એમાં કપડું ભીંજવી તેનાં પિતાં ભીનાં ને ભીનાં રહે તેવી રીતે કાયમ મૂક્યા કરવાં. પિટિકા રોગમાં વમનવિરેચનના બીજા પ્રયોગો કરતાં નાઈકંદ નામની એક વનસ્પતિ થાય છે, જેના વેલાનાં પાતાં આબેહુબ ઘિલેડીના વેલાનાં પાતરાં જેવાં થાય છે, પણ તેનાં ફળ નાનાં મરચાં જેવાં લીલાં થાય છે અને તે પાકે ત્યારે રાતે રંગ પકડે છે. તે વખતે તેનાં બિયાં મરચાંના બીજ જેવાં દેખાય છે. જે નાનું મરચું અને આ નાઈકંદનું
For Private and Personal Use Only