________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રમેહપિટકા
૭૬૫
-
1
પ–વૈદ્ય લક્ષ્મણ માર્તડ સાસવડકર-પૂના ૧. ઉપસગિક પ્રમેહ-ચિનીકબાલા તેલા ૧૦, એલચી તોલા ૫, સુખડનું તેલ તૉલે ૧, ચિનીકબાલાનું તેલ તેલ ૧૫, શુદ્ધ શિલાજિત તેલા રા, ગૂગળ તેલા ૧૦, એ સર્વને ગેખના ગરમ ઉકાળા સાથે વાટીને એ કેક વાલની ગળી વાળવી. આખા દિવસમાં ત્રણ અથવા ચાર વખત દરેક વખતે ૧ ગોળી દૂધ અને સાકર સાથે ગળાવવી. તેલવાળા તીખા, ખાટા અને વિદાહી પદાર્થો તથા સ્ત્રીસંગ વજ્ય કરે.
૨. મધુપ્રમેહ-કેડીવ સલ્ફટ તેલ ૦૧, બંગભસ્મ તેલ oો, સુવર્ણ માક્ષિક ભસ્મ તેલો , જાબુના ઠળિયાની મીજ તેલ ૧ અને શિલાજિત તેલ ૧ એ સર્વને એક દિવસ ખલ કરી સાઠ ગેળી બનાવવી. દર વખતે બબ્બે ગોળી દિવસમાં બે વાર ગાયના દૂધ સાથે આપવી. એ ગોળી બે માસ સુધી આપવાની છે. તે એવી રીતે કે, સાત દિવસ આ ગેબી આપ્યા પછી ત્રણ દિવસ બંધ રાખવી અને તે પછી બીજા સાત દિવસ આપવી. એ પ્રમાણે નવ અઠવાડિયાં આપવી.
१८-प्रमेहपिटिका
પ્રમેહને રોગ થયા પછી તે રોગીની બરાબર ચિકિત્સા કરવામાં આવે નહિ અને રેગી ઘણી ઉતાવળ કરે, જેથી વૈદ્યો તે પ્રમેહને રીતસરની ચિકિત્સા નહિ કરતાં રસકપૂર, મેરથથુ જેવા પદાર્થો ખવડાવી પ્રમેહને સૂકવી નાખે છે. પરંતુ પ્રમેહનું ઝેર શરીરમાં રહી જવાથી અને રાસાયણિક ગરમીથી ધીમે ધીમે તે વિકાઠુક્ત લેહી માંસમાં જઈને મેદને દૂષિત કરે છે. આથી
For Private and Personal Use Only