________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
982
શ્રીઆયુર્વેદ નિષધમાળા-ભાગ ૨ જો
એવી રીતે જ્યારે ફૂગ કે થર આવતા બંધ થાય ત્યારે તે ઉપયાગમાં લેવા.
અર્જુનદ્યુતઃ-અર્જુનસાદડાની છાલ શેર પાંચ લઇ તેને ખાંડી પાંચ શેર દૂધમાં ચટણી બનાવી, તેમાં ગાયનું ઘી શેર એક નાખી ઉકાળતાં ઘી માત્ર ખાકી રહે તે ઘી પાવાથી અથવા ખવડાવ વાથી હૃદયરોગના રોગીને ઘણુંા ફાયદા કરે છે. પર’તુ એ જાતનુ' ઘી બનાવતાં પ્રથમ સાદડાની છાલને સેાળગણા પાણીમાં ઉકાળી, ચેાથા ભાગ પાણી રહે ત્યારે તેને ગાળી, તેમાં એક શેર ઘી તથા પાંચ શેર દૂધ નાખી ઉકાળવુ. પછી ઘીનેા મૃદુપાક થાય એટલે ખળતાં દૂધના માવા થઇ ધીમાં પાકી કેામળ દાણા પડે, ત્યારે તેમાં થોડુ પાણી નાખી એ ઊભરા આવવા દઇ, નીચે ઉતારી મૂકી રાખવુ', એટલે ખીજે દિવસે તમામ ઘી ઉપર તરી આવશે અને ઘીના બગાડ થશે નહિ.તે ઘીને કકડાવી પાણીના ભાગ મળી જાય ત્યાર પછી એકથી ચાર તાલા સુધી રોગીને આપવું. અમારા વિચાર પ્રમાણે રેગીને ખાનપાનમાં આ અનવૃત આપવાથી અને ઔષધ તરીકે અનુ નાસવ આપવાથી ઘણા ફાયદા થાય છે એવા ખાસ અનુભવ છે. પણ એટલી વાત યાદ રાખવી કે, રાગીના હૃદય ઉપર ફૂલાલીનનુ` કપડું જરા પણ રહેવા દેવુ નહિ અને જેમ બને તેમ છાતી તદ્દન ખુલ્લી રાખવી.
For Private and Personal Use Only