________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,
,
મૂત્રકૃચ્છ, મૂત્રઘાત અને અમરી-પ્રમેહ રોગ ઉપ૩ શે. પરંતુ આ ઉપાય બરાબર ચૌદ દિવસ કર. જે પથરી મોટી બંધાઈ ગઈ હોય તો ગળતાં વાર લાગે છે, તે આ ઉપાય બરાબર કાળજીપૂર્વક એકવીસ દિવસ સુધી કરે.
૨, કેળનું પાણી તેલા રા, સૂરોખાર તેલા રા અને દૂધ તેલા ૧૮ એ બધાંને એકત્ર કરી દિવસમાં બે વાર પીવાથી પથરી ગળી જાય છે. તેમજ જેને પેશાબ બંધ થઈ ગયો હોય, તેને આ દવા એક વાર પાવાથી તરત પેશાબ ઊતરે છે.
૩. પ્રવાલભસ્મ વાલ ૧ તથા એલચીને ભૂકે વાલ ૧ મેળવી દૂધ સાથે ખાવાથી મૂત્રઘાત મટે છે.
૧૭–ચતિશ્રી રવિહંસજી દીપહંસજી–સુરત
પથરી-સરપંખાનાં પાતરાં અને સાકર વાટીને પાવાથી પથરી ઓગળી જઈ પેશાબ સાફ ઊતરે છે. ૧૮-વૈદ્ય જમનાદાસ મદનજી વૈષ્ણવ-વેરાવળ
અશમરી માટે-જાંબુડાની અંતરછાલ તથા જાબુના ઠળિયાનું ચૂર્ણ કરી ખાવાથી પેશાબની અંદરની પથરી નીકળી જાય છે.
૧૯-વૈદ્ય શ્યામચંદ ગોવર્ધનરામ-ખાખરેચી
સફેદ વાળ તોલો પ, જેઠીમધ તેલા ૨, નાની એલચી તેલ ૧, શુદ્ધ કપૂર માસા ૨ અને સાકર તલા ઃ એ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ૬ માસાપૂર ઠંડા પાણી સાથે ખાવાથી અમારી મટે છે. પરેજીમાં ગરમ પદાર્થો ખાવા નહિ.
૨૦-વૈદ્ય રાઘવજી માધવજી-ગોંડલ અશ્મરી માટે લીમડાનાં પાનને બાળી ભસ્મ કરી તેને ક્ષાર કાઢી, રતીપૂર ક્ષાર ગેખરુ તથા પાષાણભેદના કવાથ સાથે
For Private and Personal Use Only