________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૫૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
આપવાથી પથરી (પાણી) રેગ મટે છે. આ દવાથી પેશાબ વાટે પથરી નીકળી જાય છે એ અનુભવસિદ્ધ છે.
૨૧-બ્રહ્મચારી આત્માનંદ ત્રિવેદી મીઠે પેશાબ-રેતી-પથરીની હકીમી દવા–સરફેદનાં પાન તોલે ૧, વરિયાળી તે મા, બહેડાંની છાલ તેલ વા, લીમડાની ગળે લે છે, કાળી દ્રાક્ષ તેલ મા, ઉસતેનુદુસ તેલ , દારુહળદર તોલે ના, શાહજીરું તેલે છે, ઉનાબુદાણા નંગ ૧૨, ધાણા તેલો છે, આમલીની છાલ તોલો છે, સીપીસ્તાન દાણા નંગ ૧૨, ચિનીકબાલા તેલે છે, બનફસા તેલો છે, જુફ તલ , કરિયાતું તેલ બા, જેઠીમધ તેલ ના, રાજન તેલ , સુરીજન તોલો ને, મકે તલે છે, કાસની તેલ ૧, ચેપચીની લે છે અને મોટી હરડેની છાલ તેલો ના લઈ, એ સર્વને અધકચરાં ખાંડી એક માટીને અગર કલાઈવાળા વાસણમાં ચાર શેર પાણીમાં ઉકાળી અર્થે શેર પાણી રહે ત્યારે ઉતારી, ઠંડું પાણી ગાળી લઈ તેના બે ભાગ કરી સવારસાંજ પીવે. તથા બીજે દિવસે પાછો ઉકાળી પીવે તથા ત્રીજે દિવસે ન ઉકાળ લાવી પીવે. એ પ્રમાણે કરવાથી મીઠે પેશાબ મટશે. જે પથરીનું દરદ હોય તો આ કવાથ પીવાથી તુરત રેતી અથવા પથરી બંધાઈ હશે તે પેશાબ વાટે નીકળી જશે. આ ઇલાજ સર્વોત્તમ માલૂમ પડયો છે.
રર-વૈદ્ય અંબારામ શંકરજી-વાગડ અમરીભેદકરસ-પારદ તોલા ૮ અને ગંધક તોલા ૧૬ ની કાજળી કરી તેને સુતિષશુક, પાષાણભેદ, આંશેદ અને સાડી એ દરેકના રસની અકેકી ભાવના આપી ગાળી વાળી આઠ છાણાંના અગ્નિમાં તેને સરાવસંપુટ મૂકી પકાવી બે વાલ માત્રા માં
For Private and Personal Use Only