________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
- -
- -
-
-
-
-
-
-
થાળીમાં ઠારી પિપડી બંધાયા પછી તે પાપડી ઉંમર તથા રોગની ત્વરા મુજબ એક આનીભાર અગર તેથી વધતી-ઓછી ઠંડા પાણમાં આપવાથી પેશાબ છૂટે છે.
૨. મુંજની દેરી તથા મેરપિચ્છની રાખ કરી, એક વાલ ગરમ પાણી સાથે આપવાથી પેશાબ બંધ થયો હોય તે છૂટે છે. ૧૪–વૈદ્ય ગિરિજાશંકર આશારામ ત્રિવેદી-ઝરિયા
મત્રઘાત માટે-એલચી, ખરસાર, નવસાર તથા સૂરોખાર એ બબ્બે તોલા લઈ એલચી તથા ખેરસારને ખાંડી એક માટીની ઠીબમાં મૂકી (પાથરી) ઉપર નવસાર તથા સૂરોખાર પાથરી, ધીમી આંચે પકાવવાં, જ્યારે નવસાર તથા સૂરોખાર ફૂલી રહે ત્યારે બધી વસ્તુઓને પાણીમાં નાખી મેળવી, પાણી ઠરી જાય ત્યારે ઉપરથી નીતયું પાણી ગાળી શીશીમાં ભરી લેવું. આ પણ એક રૂપિયાભાર પાવાથી પેશાબ છૂટી દરદીને આરામ થાય છે.
૧૫-વૈદ્ય નંદરામ પ્રાગજી-નાગેશ્રી ગોરખગાંજે તેલ ૧, વડનાં મૂળની છાલ તેલ , ઝવેર તેલ ૧, સૂરખાર લે છે અને રેવંચીની ખટાઈ લે છે,
ખરાં કરી કવાથ કરી પાવાં. આ દવા ઊનવા, મૂત્રકૃચ્છ તથા પ્રમેહ માટે અત્યુત્તમ હેઈ પેશાબની અતિ છૂટ કરનાર છે.
૧૬-વૈદ્ય ધીરજરામ દલપતરામ–સુરત ૧. અશ્મરી-પથરી માટે રાતું પાકટ કેળું લઈ તેને બે રૂપિયાભાર રસ કાઢી તેને કુકમાંડરસ કહે છે. તે રસમાં પાવલીભાર મીઠું નાખીને દિવસમાં બે વાર પાવે. એટલે જેને પથરી થઈ પેશાબ ઊતરતાં અડચણ પડતી હશે અથવા ટીપે ટીપે પેશાબ ઊતરતે હશે, તેની પથરી ઓગળી જઈ પેશાબ સાફ ઊત
For Private and Personal Use Only