________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭પ૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ગોળીજ વળશે નહિ. કેઈ પણ જાતને પ્રમેહ હશે તે મટશે. જૂને પ્રમેહ હશે તે પણ લાંબે વખત સેવન કરવાથી મટશે. ટકે ૨ થી ૫ ગાળી સુખડના પાણીમાં, તલના તેલમાં અથવા એકલા પાણીમાં દિવસમાં ત્રણ વાર ગળાવવી.
રપ-વૈદ્ય બાળકૃષ્ણ રત્નેશ્વર-સુરત - ૧, સુખડનું તેલ તેલા ૫, વાંસકપૂર તેલા ૫, ચિનીકબાલા તેલા ૫, એલચી દાણા તેલા છે અને સાકર તલા ૫, એ સર્વે વસાણું વાટી ઝીણું ચૂર્ણ કરી સુખડના તેલમાં મેળવી એના દસ ભાગ કરવા. સવારસાંજ એકેક ભાગ પાણી સાથે પાંચ દિવસ આપે. ફક્ત દૂધ-ભાત સિવાય બીજું કાંઈ ખાવા આપવું નહિ. સાત દિવસમાં પ્રમેહના રેગીને આરામ થાય છે.
૨. બેરજી તેલા ૨, શેરી લોબાન તેલ ૨, મસ્તકી તેલા ૨ અને ગૂગળ તેલા ૨ લઈ પાણીમાં વાટી ચણુ જેવડી ગોળી કરવી. એ ગાળીમાંથી બબ્બે ગોળી દિવસમાં ત્રણ વખત પાણી સાથે લેવાથી પ્રમેહ મટે છે.
૩. શિલાજિત તેલા ૭, પાષાણભેદ તેલા ૭,ગોખરુતેલા ૭, આમળા તેલા છે અને સાકર બે ભાગ લઈ એકત્ર કરી તેમાંથી ૦ ૦ તેલે દિવસમાં ત્રણ વાર પાણી સાથે ફાકવાથી ચૌદ દિવસમાં અગન બળતો પ્રમેહ મટે છે.
૨૬–વૈદ્ય નૂરમહમદ હમીર-રાજકેટ અગનવાળે પ્રમેહ-ભેંસનું છાણ પાણીમાં ચાળી લુગડે ગાળી, તેમાં જરા સાકર મેળવી છ છ તેલા પાવાથી એકજ દિવસમાં પ્રમેહની ગરમી મટી જાય છે. અગન બંધ થયા પછી રાત્રે પાંચ તોલા બહુફળીને એક શેર પાણીમાં ચોવીસ કલાક
For Private and Personal Use Only