________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
ખટાઈ તાલા ૧, કખામચીની તાલે ૧, શ’ખજીરુ તાલા ૧, સૂરેશખાર તાલા ૧ એ સવને ખાંડી ત્રણ પડી કરી, દૂધ શેર ત્રણ તથા પાણી શેર ત્રણમાં નાખી પીએ તે તનખિયા પ્રમેહ મટે છે. તેમજ સુજાક (મૂત્રકૃચ્છ ) નુ' દરદ પણ મટે છે.
૨. ફટકડી તાલા ૧ લઈ ફુલાવી ત્રણ પડી કરી, પછી એક પડી ગાયની છાશ શેર એકમાં નાખી પીવી. ઉપર દાળિયા અને મમરા ખાવા તથા છાશ પીવી. સાંજે ભાત અને છાશ ખાવાં; એ પ્રમાણે ત્રણ દિવસ કરવાથી અવશ્ય પ્રમેહ મટે છે.
૩. પ્રમેહ માટે:-જેઠીમધનુ' મૂળ તેલ ૧ અને શિલાજિત એ અન્ને ઝીણાં વાટી ગુલહુજારાનાં પાનના રસમાં ાળી ચણા પ્રમાણે વાળી, દિવસમાં બે વખત ગાળી એકેક ખાવાથી અગનિયા, રસીવાળા વગેરે પ્રકારના પ્રમેહ મટે છે.
૩૬-વૈદ્ય મનસુખલાલ લલ્લુભાઈ–સુરત
ભિખાદિ ધૃતઃ-ભિલામાં ન'ગ એ લઈ, એક લેાખડની કડછીમાં ઘી એક રૂપિયાભાર લઇ તેમાં શિલામાં નાખી અગ્નિ ઉપર મૂકી, ભિલામાં મળી જાય ત્યારે નીચે ઉતારી ઘી શીશીમાં ભરી રાખવુ', પછી એક સૈાટુ ચેવલી પાન લઇ, તેના ઉપર વટાણા જેટલુ ચાપડી ચાવી જવુ. દિવસમાં બે વખત આપવું, જેથી પ્રમેહમાં આરામ થાય છે. આ ઉપાય મેાટી ઉમરનાને માટે છે. આ દવા માટે પરેજી કાંઇ પણ નથી.
૩૭–વૈદ્ય ધીરજલાલ માણેકલાલ-વડાદરા
મેહાન્તક રસઃ-કેાડીભસ્મ તાલા ૫, સૂર્ય પુટી પ્રવાલભસ્મ તાલા ૨, ગળેાસત્ત્વ તાલા ૨, એ સર્વને એકત્ર કરી ઘી--સાકરમાં સવાર, અપેાર અને સાંજે એકેક વાલ આપવાથી પ્રમેહના જરૂર
For Private and Personal Use Only