________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃષ્ટ, મૂત્રઘાત અને અશ્મરી-પ્રમેહુ રાગ
૭૫૧
૨. કેસૂડા અથવા લીલ (શેવાળ) પેઢા ઉપર બાંધવાથી તેમજ સેાપરા પલાળી હૂટીમાં મૂકવાથી મૂત્રકૃચ્છુ મટે છે.
૩. જમાદ ઇન્દ્રિયમાં મૂકવાથી પેશાઞ છૂટે છે.
૪. જબાદ, સૂરેાખાર અને કેસૂડાં પાવાથી મૂત્રકૃ, તણખા અને દાહ મટે છે,
૫. પાષાણભેદ, એલચી, શિલાજિત, વડવાઈની કૂંપળેશ અને સૂરાખાર વાટી વસ્ત્રગાળ કરી, ચેાખાના ધાવણમાં પાવાથી મૂત્રકૃચ્છુ મટે છે.
૬. હજરતર ઘસીને પાવાથી મૂત્રકૃચ્છુ મટે છે.
૭. કપૂર ટાંક ૧ અને સમુદ્રફળ રતી ૪, ઝીણાં વાટી એ ચૂણુને ઇન્દ્રિયમાં સ’ચારવું. પછી પાણીની કુંડીમાં બેસાડી પેશાબ કરાવવા, જેથી તુરતજ પેશાખ થાય છે.
૮. મૂળાના રસમાં સૂરોખાર નાખી પાવાથી મૂત્રકૃચ્છુ મટે છે. ૯. ઇંદ્રામણાંનું મૂળ ઘસીને પાવાથી પેશાબ તથા ઝાડા થાય છે. ૧૦. પાષાણભેદ તાલે ૧, રેવંચીની ખટાઈ તાલા ૨, સાકર તેાલા ૬, ચિનીકમાલા તાલા ના તથા સૂરોખાર તાલેા ના એને ખાંડી નાઘેર પાણી મૂકી ઉકાળતાં ચતુર્થાંશ પાણી અવશેષ રાખી ગાળી પાવાથી પેશાબ છૂટે છે.
૧૩-વૈધ ચૂનીલાલ હરગોવિ’દ શુક્લ-પાટડી
૧. મૂત્રઘાત માટે:-કલમી સૂરેાખાર શેર ૧, નવસાર ૩ ભાર તથા ખડિયાખાર ૩ ભાર લેવા. પ્રથમ નવસારને જરા ખાખરા કરી, તે ત્રણે એક પિત્તળની કઢાઈમાં નાખી, તે ઉપર એક પિત્તળની થાળી ઢાંકી ચૂલે ચડાવી નીચે ખૂબ આંચ કરવી. એ ત્રણે કૂબ્યા ખરાખર ગળીને રસ થઈ જાય, એટલે તેને પિત્તળની
For Private and Personal Use Only