________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ, મૂત્રઘાત અને અમેરી-પ્રમેહ રેગ ૭૪૯
-
-
-
-
-
-
-
-
-
૪. લીંબુનાં બીજનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, ને તે લઈ પાણી સાથે પીવાથી તરતજ પેશાબ છૂટી જાય છે.
૫. કેળને રસ તેલા ચાર કાઢી તેમાં સૂરોખાર એક રૂપિયા ભાર નાખી, ગરમ કરી મિશ્ર કરી આપવાથી બંધ થયેલે પેશાબ છૂટી જાય છે. પુરુષવર્ગ કરતાં સ્ત્રીઓને તરતજ ફાયદે જણાવે છે.
ઉ–ડૉક્ટર પ્રભાકર કૃણ પંગે મત્રઘાત માટે-મકાઈના રેષા એક તેલ લઈ તેને એક શેર પાણી મૂકી ઉકાળી પાશેર પાણી અવશેષ રાખી, બબ્બે કલાકે એકેક ચમચી (મેટી) આપવી. જ્યાં સુધી છૂટેથી પેશાબ લાવે હોય અથવા અસાધારણ રીતે વધારે હોય ત્યાં સુધી આપવું. વાત–લેષ્મ-જ્વરમાં આપવાથી પેશાબ વધે છે, પેટ હલકું લાગે છે અને તાવ ઊતરી જાય છે. આ દવા જળદરમાં બહુ ઉપચગી છે. પાણી કઢાવવાની જરૂર રહેતી નથી અને જે શરૂઆતમાં આપવા માં આવે તે તદ્દન મટાડી શકાય છે. મૂત્રપિંડ, મૂત્રાશય અને મૂત્રમાર્ગનાં દરદ તથા દાહને તરતજ નરમ પાડે છે. પથરીમાં તથા વાતપ્રમેહમાં પેશાબ વધારીને સારે ફાયદે આપે છે. વૈદકમાં આ એક ફતેહમંદ, સારી અને ચમત્કારી વસ્તુ છે. ૮-વૈદ્ય નારશંકર હરગોવિંદ અધ્વર્યું–બારડોલી
મૂત્રઘાત માટે એંજિનમાં જ્યાં સ્ટીમ તૈયાર થાય છે ત્યાં પાણીને ક્ષાર બાઝે છે, તે ક્ષારમાંથી એક ખાપૂરથી ચણેઠીપૂર સુધી રોગીનું બળાબળ જઈ આપવાથી પેશાબ વગરઈજાએ છૂટે છે અને સળી મૂકવાની જરૂર રહેતી નથી. આ ક્ષાર ઘણેજ ઉત્તમ છે.
૯-વૈદ્ય બાળકૃષ્ણ હરિકૃષ્ણ શાસ્ત્રી–ભુવાલડી ૧. મૂત્રકૃચ્છને ઉપાય-એલચી, પાષાણભેદ, શિલાજિત
For Private and Personal Use Only