________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪૮
શ્રીવે નિબધમાળા-ભાગ ૨ જો
હાય તે (બ્રશથી અગર આંગળીથી) ઉખેડી લેવા. તે આશરે એક ન શેર નીકળશે. તેને તરતજ એક ખાટલીમાં ભરી દઇ સખત ખૂચ મારી ધ્રુવા, એને હવા લાગવાથી પાણી થઈ જશે. તે ભસ્મ માંથી મેાટા માણસને વાલ ૫, નાના બાળકને વાલ ૨ તથા છેક નાનાને વાલ ૧ પાણી સાથે પાવાથી ગમે તે દરદથી પેશાખ મધ થયેા હશે તે પણ દશ મિનિટમાંજ છૂટથી પેશાખ થશે.
૨. ઝાડા તથા પેશાબ અધ થયેલા છૂટે:-ઝરખની અઘારને પાણીમાં વાટી ફૂટીની આસપાસ ચેાપડવાથી ઝાડા થાય છે અને ઇન્દ્રિય ઉપર ચાપડવાથી પેશાખ છૂટે છે.
૬-વૈદ્ય પુસ્ત્રોત્તમદાસ બહેચરદાસ યાજ્ઞિક
૧. એલચીદાણા, પાષાણભેદ, શુદ્ધ શિલાજિત, માળવી ગાખરુ,સિ ધવ તથા કેશર એ સવનું સમભાગે ચૂર્ણ કરી, અડધાથી પેાણા તાલાની માત્રા ચાખાના ધાવણમાં પીવાથી તત્કાળ મૂત્ર કૃચ્છુના ભયકર વ્યાધિ મટી જાય છે. તેમજ પેશાબ ખંધ થઈ ગયેા હાય તા પણ આ દવા આપતાંની સાથેજ પેશામ છૂટે છે. મરકી (પ્લેગ) કાલેરા વગેરે દરદામાં જ્યારે દરદીને પેશામ અધ થઇ જાય છે, ત્યારે આ દવા અલૌકિક સાધનરૂપ થઈ પડે છે. એ અનુભવસિદ્ધ છે.
૨. મૂત્રઘાત માટે:-ચૈામાસાનાં દિવસેામાં કૂતરી નામે એક જાતનું ઘાસ થાય છે, તેનાં બીજ કાંગ જેવાં આવે છે. તે ખીજ અડધા તાલા લઇ વસ્ત્રગાળ કરી, એકી વખતે નવટાંક છાશ સાથે આપવાથી તુરતજ પેશાખ છૂટે છે.
૩. ચામાસાના દિવસેામાં વીડા નામની વનસ્પતિ થાય છે; તેનાં પાનનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી એ ચૂર્ણ એકથી બે વાલ છાશની સાથે આપવાથી તરતજ પેશાબ છૂટે છે.
For Private and Personal Use Only