________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ્છ, મૂત્રઘાત અને અમરી-પ્રમેહ રોગ હ૪૭
-
-
વસ્ત્રગાળ કરી દિવસમાં એક વાર મા તેલાની ફાકી ટાઢા પાણી સાથે મરાવે તે મૂત્રકૃચ્છમટે છે.
૩-ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી–સુરત ૧. તડબૂચને મગજ, ચીભડાને મગજ અને કાકડીને મગજ એને સમભાગે લઈ વાટીને પાવાથી પિશાબ ખુલાસે આવે છે.
૨. કેસૂડીનાં ફૂલને બાફી પેઢા ઉપર બાંધવાથી પેશાબ છૂટે છે.
૩. દરરોજ રાત્રે સૂતી વખતે તલ તેલે ૧ ખૂબ ચાવીને ખાવાથી વીસ-પચ્ચીસ દિવસમાં ઊંઘમાં પથારીમાં પેશાબ થઈ જતે હોય તે એકદમ અટકી જાય છે.
૪-વૈદ્ય નૂરમહમદ હમીર–રાજકેટ મૂત્રઘાત માટે -કેળના થડને રસ શેર છે અને ચારપાંચ આનીભાર સૂરોખાર મેળવી પીવાથી દશ મિનિટમાં પેશાબ છૂટે છે, કોઈને ઝાડે પણ સાફ આવે છે. ઈંદ્રિયમાં નળી રાખવાને વખત આવતો નથી. એ પીવાથી દવા સાથે બાહ્યોપચાર તરીકે કપૂર વાટી તૂટી પર અને ઇન્દ્રિયના મુખ પર લગાડવું એટલે તુરતજ પેશાબ ખુલાસે ઊતરે છે.
પ-બ્રહ્મચારી આત્મારામ ત્રિવેદી ૧. ચમત્કારી ભસ્મક-સાર નવસાર શેર ૧ લઈ તેને ચેખા જેટલે બારીક ખાંડી પછી તેને એક માટીના માટલામાં નાખી તેના મોઢા ઉપર કપડમટ્ટી કરવી, કે જેથી અંદરને ધુમાડે બહાર જાય નહિ. પછી તે વાસણને ચૂલા ઉપર મૂકી ધીમી આંચથી ત્રણ કલાક તાપ આપ. ત્યાર બાદ દેવતા બહાર કાઢી નાખો અને વાસણને બેત્રણ કલાક ચૂલા ઉપરજ ઠંડુ થવા દેવું. જ્યારે ઠંડું પડી જાય, ત્યારે ખેલી તેની અંદરથી નવસારને ધુમાડે બાઝેલો
For Private and Personal Use Only