________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫૦
શ્રીઆયુર્વેદ નિખ ધમાળા-ભાગ ૨ જો
અને પીપર એ સવાઁ સમભાગે લઇ, વસ્ત્રગાળ ચૂણ કરી ગોળમાં વાલ વાલની ગાળી વાળી, દિવસમાં બે વખત તે ગેાળી ગળી જઇ ઉપર દૂધ શેર ના પીવું. પરેજી-તેલ, મરચુ, ખટાશ, હિંગ વગેરે ન ખાવાં જેથી મૂત્રકૃચ્છના વ્યાધિ મટે છે. આ દવા અનુભવસિદ્ધ છે.
ર, મૂત્રઘાત માટે-પેશાબ બંધ થઇ ગયા હાય તા ગાયનું દૂધ શેર ના તથા પાણી શેર ના મેળવી, તેમાં સિ’ધવ તાલા દોઢ નાખી પીવાથી પેશાબ તરત છૂટા થાય છે.
૧૦-ડૉક્ટર ચંદુલાલ મુકુંદરાય-પાટણ
૧. મૂત્રકૃચ્છુ માટેઃ-મેટાં ઇંદ્રામણાંનાં મૂળ તેલેા ના અને હીમજ તાલેા ના એને અશેર પાણી મૂકી ઉકાળવું. નવટાંક પાણી રહે ત્યારે પીવું, જેથી ઇંદ્રિયનુલામ લાગે છે અને મૂત્રકૃચ્છ મટે છે.
૨. મૂત્રકૃચ્છુ માટે:-એલચી તેલ ના, પાષાણભેદ તાલા ૦ના, રૈવ ચીની તાલા ના, સૂરાખાર તાલે ા, જેઠીમધ તાલા ના તથા સાકર તેાલા ૧, એનું વસ્ત્રગાળ ચૂણુ કરી સવારે તાલે ના બકરીના દૂધ અને પાણી સાથે ફાકવાથી મૂત્રકૃચ્છુ મટે છે. ૧૧–વૈદ્ય મળાશ’કર પ્રભાશકર-નાંદોદ સૂત્રઘાત માટે:-ખડિયાખાર ફુલાવેલા તથા ફટકડી ફુલાવેલી સરખે વજને લઇ, વાટી પેશાબને રસ્તે મૂકે તેા પેશાબ તરત છૂટે છે. પુરુષને સળી ઉપર લગાડી મૂકે તે જલદીથી પેશાખ છૂટ છે તથા સ્ત્રીઓને આંગળી ઉપર લગાવી મૂકવાથી પેશાબ થાય છે. આ દવા ઉત્તમ છે તેમ મારી ખાસ અનુભવસિદ્ધ છે. ૧૨-વૈધ અબરામ શંકરજી પડ્યા-વાગડ
૧. મૂત્રકૃચ્છ:--ખરાસકપૂર ઇન્દ્રિયમાં મૂકવુ જેથી મૂત્રકૃચ્છ્વ મટે છે,
For Private and Personal Use Only