________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ્છ, મૂત્રઘાત અને અમારી પ્રમેહ રોગ હ૩૭
તરાવાળાં પરુ અને લેહી કષ્ટથી ઊતરે એવા છ પ્રકારના પિત્તપ્રમેહ થાય છે અને તે કષ્ટસાધ્ય છે. જે પ્રમેહમાં વાયુને અતિ
ગ, કફને હીનયોગ અને પિત્તને મિથ્યાગ થવાથી મજજા, વસા વગેરે ગંભીર ધાતુનું આકર્ષણ થઈને ઘણું પીડા થાય છે અને પ્રતિકૂળ કિયા આ જગ્યાએ હવાથી ચાર પ્રકારના વાતપ્રમેહ થાય છે તે અસાધ્ય છે.
દેના હીન, મિથ્યા અને અતિયોગના ભેદ નહિ ઓળખાય તેવા સંજોગોમાં પિશાબના રંગમાં જે તફાવત જોવામાં આવે તે પરથી જુદી જુદી જાતના પ્રમેહને ઓળખવા. જેમ ળે, કાળ, પીળો, રાતે અને આસમાની એવા પૃથક રંગોને એકત્ર કરતાં તેમાંથી બદામી, તપખીરિયો તથા ગુલાબી રંગ ઉત્પન્ન થાય છે. તેમ ઘણી જાતના પ્રમેહો પણ દેના હીન,મિથ્યા અને અતિગથી થાય છે. જે પ્રમેહમાં સ્વચ્છ, પુષ્કળ, ધેાળું, ઠંડુ, ગંધરહિત, પાણી જેવું, લગાર મેલું અને તેલિયું સૂત્ર થાય છે તેને ૧. ઉદાહ કહે. પ્રમેહમાં શેરડીના રસ પ્રમાણે અત્યંત મીઠે પેશાબ થાય છે તેને ૨, ઈમેહ કહે, જે પ્રમેહમાં રેગીને પેશાબ વાસી થયા પછી કરી કે જામી જાય છે, તેને ૩, સાન્દ્રમેહ કહે. જે પ્રમેહમાં પેશાબ આવે છે, તે કઈ વાસણમાં ભરેલું પાણી ઉપરથી સ્વચ્છ તથા નીચેથી મલિન તથા જાડું રહે છે, તેવા હોય તેને ૪. શુરામેહ કહે. જે પ્રમેહમાં પેશાબ પલાળેલા લેટ પ્રમાણે જાડે, ઘેળે હેય છે, તેને ૫. પિષ્ટ મેહ કહે. જે પ્રમેહમાં વિયના જે કિંવા વીર્યમિશ્રિત પેશાબ થાય છે તેને ૬. શુકમેહ કહે. જે પ્રમેહમાં પેશાબમાં રેતીના કણ જેવા મળના રજકણે દષ્ટિએ પડે છે, તેને ૭, સિક્તામહ કહે. જે પ્રમેહમાં ધીમે ધીમે પેશાબ થાય છે તેને ૮. સર્નમેહ કહે. જે પ્રમેહમાં પેશાબ લાળ પ્રમાણે તંતુયુક્ત અને તેલ જેવો હોય છે, તેને ૯, લાલમેહ કહે અને અત્યંત આ. ૨૪
For Private and Personal Use Only