________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૦
શ્રીઆયુર્વેદ્ય નિબધમાળા-ભાગ ૨ જો
અથવા શકરામેહની મીઠાશ હશે, તે તે પેશાબ ઉપર મકાડા આવીને વળગશે અને જે પેશાખમાં મજા, અસ્થિ કે વસા સાથે મીઠાશ જતી હશે, (મજજા, અસ્થિ અને વસાના સ્વાદ મધુર હાવાથી તેના પેશાબ પણ ગળ્યો આવશે.) તે પેશાબ ઉપર મકાડા નહિ વળગતાં કીડીએ વળગશે. તેનુ કારણ એવું છે કે, મ'કાડા માંસાહારી નથી અને કીડી માંસાહારી છે. જો કે કીડી ગળપણુને માટે ગોળ, મધ કે ખાંડમાં ચડે છે, પરંતુ તેને જ્યાં માંસની ગધ મળે ત્યાં અસંખ્ય કીડીએના જમાવ થઇ જાય છે. આ તેના પ્રત્યક્ષ દાખલા જોવામાં આવ્યે છે કે, ઢાઇ રાગી ત્રણના રાગથી પીડાતા હાય અને તે રાગીનું મેાત જ્યારે પાસે આવે છે, ત્યારે તેની ચામડી મરી જાય છે. આથી તે રાગીની પથારીમાં અને તેના ત્રણમાં લાખા કીડી ભરાઇ મેટાં મેટાં કેતર પાડે છે, પણ દરદીને તેની કશી ખબર પડતી નથી. એટલા માટે વસા, મજજા અને અસ્થિમેહે મીઠા પેશાબનું રૂપ પકડ્યુ હાય ! તે અસાધ્ય છે, પણ ઇન્નુમેહ કે શક રામહને લીધે મીઠા પેશામ થઇ થયા હાય, તે તે રંગી સુખસાધ્ય છે એમ જાણી તેની ચિકિત્સા કરવી, પ્રમેહના રાગ જ્યારથી ઉત્પન્ન થાય છે ત્યારથીજ કષ્ટસાધ્ય છે અને જો તેની ઉપેક્ષા કરવામાં આવે તે તે અસાધ્ય છે. માટે પ્રમેહના રાગીએ જેમ અને તેમ તાકીદે ઇલાજ લેવાની કાળજી રાખવી જોઇએ, પ્રમેહના રાગ વારસામાં ઊતરી આવે છે અને તે વારસા જેમ જેમ પેઢીએ વધતી જાય છે તેમ તેમ વધારે વધારે પ્રમાણમાં વધતા જાય છે. તે જ્યારે મધુમેહના રૂપમાં ફેરવાઈ કુદરત તેને સ ંતતિ ઉત્પન્ન કરવાની શક્તિમાંથી અટકાવે, ત્યારેજ તેના વંશ ફેલાતા અટકે છે. પરંતુ મેહ થયા પછી જેમ જેમ તે પેઢીઉતાર વિસ્તાર પામતા જાય છે, તેમ તેમ તેના વારસાનુ વી વધારે ને વધારે સડતું જતું જાય છે અને પરિણામે છેલ્લા
For Private and Personal Use Only