________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉંઝર
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ડહોળાયેલી, રતાશ પડતી અને ગંધ મારતી હોય છે, તેમ સર્વે પ્રમેહીના પેશાબ તેવાજ ગંધ મારતા હોય છે, એમ અમારું માનવું છે. પછી જે ચિકિત્સકેને મધુને અર્થ મધ કરીને તેના જે ઘટ, રાત અને મધની ગંધ જે પિશાબ માન હોય તેમાં અમને કાંઇ પણ બાધ નથી.
પ્રમેહની ગળી -વાંસકપૂર, શિલાજિત, મમસ્તકી, શેરી લેબાન (ઈસેસ) રાળ, ચિનીકબાલા, એલચી અને હળદર એ સવને બારીક વાટી સુખડના તેલમાં વટાણા જેવડી ગોળી વાળવી. તેમાંથી એક અથવા બે ગોળી પાણી સાથે દિવસમાં ત્રણ વાર ગળાવવાથી તનખિચે પ્રમેહ મટે છે.
ચંદ્રપ્રભા ગુટિકા –ષકચૂર, વજ, મોથ, કરિયાતું, ગળો, દેવદાર, હળદર, અતિવિષ, દારૂહળદર, પીપળીમૂળ,ચીતરે, ધાણું હરડાંબહેડાં, આમળાં, ચવક, વાયવડિંગ, ગજપીપર, સૂંઠ, મરી, પીપર, સુવર્ણ માક્ષિક ભસ્મ, જવખાર, સાજીખાર, સિંધવ, સંચળ અને ખડિખાર એ સત્તાવીશ વસાણાં એકેક તેલ લેવાનોતર, દંતીમૂળ, તમાલપત્ર, તજ, એલચી અને વંસલોચન એ છ એસડ ચાર ચાર તેલા લેવા અને લેહભસ્મ આઠ તેલા, સાકર સળ તેલા, શિલાજિત બત્રીશ તેલ અને ગૂગળ બત્રીશ તેલ લઈ, ભેગાં વાટી તેની એકએક તેલા પ્રમાણેની ગોળી વાળવાનું શારે. ગધરે લખ્યું છે. પણ એ વિધિથી એની ગેબી બરાબર બનતી નથી. એટલા માટે જે બરાબર ગુણ કરે એવી (ચંદ્રપ્રભા) બનાવવી હોય, તે ઉપર લખેલાં કાર્ષિક વસાણું ચારગણું પ્રમાણમાં લેવાં અને તેને અધકચરા ખાંડીને સળગણા પાણીમાં પલાળવાં. બત્રીસ તેલા ગૂગળને બદલે બે રતલ ગૂગળ લેવું અને તેને આગલે દિવસે પાણીમાં પલાળી મૂક. પછી બીજે દિવસે વસાણને
For Private and Personal Use Only