________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
થાય છે. કારણ કે સ્ત્રીસંગ કરતાં સ્થાનમાંથી છૂટેલા શુકને કામતૃપ્તિ સંપૂર્ણપણે ન કરતાં જે પરાણે ધરી રાખવામાં આવે, તે અપાનવાયુ તેવા સ્થાનભ્રષ્ટ થયેલા શુક્રને ઈંદ્રિય અને અંડકેષની વચ્ચે લાવીને સૂકવે છે. તે સુકાયેલા વીર્યની પથરી બને છે. એ અશ્મરી રોગમાંથી શરા રેગ અને સિક્તા રે ગ જન્મ પામે છે. તેમાં સાકર જેવી પથરી બંધાઈ પેશાબ દ્વારા એ સાકર પડે છે અને સિક્તા એટલે પેશાબ દ્વારા રેતી પડે છે તે જાણવી.
પથરીના જે રોગીની નાભિ અને અંડકોષ પર સોજો ચડ્યો હોય છે તે, જેમાં પેશાબ બંધ થયો હોય છે તે, જે અશ્મરીમાં અસહ્ય તીવ્ર વેદના થતી હોય તે અથવા જેમાં શર્કરા અને સિક્તા બન્ને મળેલાં હોય તે અશ્મરીને રેગી પરિણામે મરણ પામે છે.
પ્રમેહરગ–બેસી રહીને, અત્યંત આસાએશ કે સુખ ભેગવવાથી, ઘણું ઊંઘવાથી, ઘણું દહીં ખાવાથી, ગ્રામચર અને જળચર પ્રાણીઓના માંસરસથી, નવું અન્ન અને નવું ઉદક ખાવાપીવાથી, સાકર, ગેળ વગેરેથી બનતા મિષ્ટ પદાર્થો અત્યંત ખાવાથી તથા કફકારક પદાર્થોના સેવનથી મૂત્રાશયમાં રહેલા કલેદન કફને અતિગ, પાચકચિત્તને મિથ્યાગ અને અપાનવાયુને હીનયોગ થવાથી, અંડસંધિ અને મૂત્રમાર્ગમાં દાહયુક્ત ક્ષત પડે છે. પરિણામે બળતરા સાથે કિંવા બળતરા વિના થોડી થોડી વારે મહાકષ્ટ પેશાબ સાથે અટકી અટકીને બબે ટીપાં લેહી અથવા પરુનાં પડે છે, તેને પ્રમેહ કહે છે. તે પ્રમેહમાં જે કફને અતિગ, પિત્તને હીનાગ અને વાયુને મિથ્યાગ થયો હોય, તે બળતરા વિનાના કફ સંબંધી દશ પ્રકારના પ્રમેહ થાય છે અને તે સાધ્ય છે. જે બસ્તિ-સ્થાનમાં પિત્તને અતિયોગ, વાયુને હીગ અને કફને મિથ્યાગ થયો હોય, તે બળ
ક્ષત પડે છે. પરિવા , અડસંધિ અને એક અને અપા.
For Private and Personal Use Only