________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७- मूत्रकृच्छ्र, मूत्रघात अने अश्मरी-ममेह रोग
શક્તિ ઉપરાંત કસરત કરવાથી, તીક્ષ્ણ ઔષધ ખાવાથી, લૂખાસૂકા પદાર્થો ખાવાથી, દરાજ મદિરાપાન કરવાથી, હંમેશાં ઘેાડા પર બેસી ફરવાથી, જળસમીપ ઊડનારાં પક્ષીઓનું માંસ ખાવાથી, માછલાંના આહાર કરવાથી અને જમ્યા પર ફરી જમવાથી તથા કાચા પદાર્થાનુ' સેવન કરવાથી-આ પ્રત્યેક દોષથી ત્રણ, સન્નિપાતથી એક, શલ્યથી એક, મળથી એક, વીયથી એક અને પથરીથી એક મળી આઠ પ્રકારનાં મૂત્રકૃ^ થાય છે. ઉપર મતાવેલા આહાર અને વિહારથી અપાનવાયુ, ક્લેઇન ક અને પાચકપિત્તના હીન, મિથ્યા અને અતિયાગ થવાથી, વાયુ મૂત્રા શયમાં જઈ સૂત્રને વહેનારા, ધારણ કરનારા અને માગ આપનારા સ્નાયુએના સ્રોતાને સૂકવી મૂત્રના માર્ગને રાકે છે. આથી પીડાસહિત રહી રહીને થાડા ઘેાડા પેશાબ થાય છે, જેને મૂત્રકૃચ્છ કહે છે. જ્યારે અપાનવાયુના અતિચેગ થઇ ક્લેઇન કફના હીનચેાગ થાય છે, તેથી મંડસધિ, મૂત્રાશય અને ઉપસ્થ ઇન્દ્રિયમાં તીવ્ર વેદના થઇ સૂત્ર ટીપે ટીપે ઊતરે છે, તેને વાતિક સૂત્રકૃચ્છ્વ કહે છે. જ્યારે અપાનવાયુમાં પિત્તના અતિયાગ થાય છે અને કફના મિથ્યાગ થવાથી મૂત્રના માર્ગમાં દાહ ઉત્પન્ન કરે છે, ત્યારે વેદનાસહિત જે પીળુ', કિચિત લાલ અને ચેાડું થાડુ' પરાણે મૂત્ર છૂટે છે, તેને ઐત્તિક સૂત્રકૃચ્છ કહે છે. જ્યારે અપાનવાયુના હીનયાગથી ક્લેદન કફને અતિયાગ થાય છે અને પાચકપિત્તના મિથ્યાયેાગ થાય છે, ત્યારે બસ્તિ ભારે થઈ તેના પર સાજા ચડે
૭૩૩
For Private and Personal Use Only