Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૬૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
જ્ઞાનવૃદ્ધોને તથા મહાગુણવાન સાધુઓને ‘આર્ય’ કહેવામાં આવે છે. જૈન સાહિત્યમાં અન્ન-જાતા, અન્નવા, અન્ન-થૂલમદ્દ વગેરે શબ્દો એવા જ અર્થમાં વપરાયેલા છે.
પરમગુરુ !-(પરમનુરવ: ! )-પરમગુરુઓ ! શ્રેષ્ઠ ધર્મગુરુઓ. પરમ એવા ગુરુ તે પરમગુરુ. પરમ-શ્રેષ્ઠ. ગુરુ-ધર્મગુરુ. ગુજ્જુળ-યળેદુિં-(ગુરુ-કુળ-રđ:)-ગુરુના ગુણરૂપી રત્નો વડે. ગુરુના મુળ અથવા ગુરુ એવા મુળ તે ગુરુ-તુળ. તે રૂપ રન તે ગુરુમુળ રત, તેના વડે. ગુરુ-મોટા.
मण्डित.
મંડિય-સરીરા !-(મજ્ડિત-શરીર: !)-અલંકૃત શરીરવાળા. ‘મષ્ડિત છે શરીર જેનું તે મણ્ડિત-શરીર.' મળ્યું-શણગારવું, તે પરથી
વઢુ-પડિવુન્ના-(વહુ-પ્રતિપૂર્ગા)-ઘણી પૂર્ણ, સંપૂર્ણ. बहु जेवी प्रतिपूर्ण ते बहु-प्रतिपूर्ण
પોરિસી-(પૌરુષી)-પૌરુષી. દિવસના સમયનો ચોથો ભાગ. તથા રાત્રિના સમયનો ચોથો ભાગ તેને પ્રહર-પૌરુષી કહેવાય છે.
‘પુરુષ: પ્રમાનમ્ અસ્યા: સા પોરુષી’-‘પુરુષ (પ્રમાણ છાયા) જેમાં પ્રમાણ છે તે પૌરુષી.’ દિવસ કેટલો વ્યતીત થયો તેનું માપ પ્રાચીન યુગમાં પુરુષની છાયા કેટલી લાંબી-ટૂંકી પડે છે, તે પરથી કાઢવામાં આવતું, તે જાતનું કાલમાપ પૌરુષી નામથી ઓળખાય છે. દિવસ કે રાત્રિના સમયના ચાર સરખા ભાગ કરવામાં આવે તો તેનો પ્રત્યેક ભાગ એક ‘પૌરુષી’ કહેવાય. તેથી એક અહોરાત્રિમાં આઠ (પ્રહર) ‘પૌરુષી' હોય છે. દિવસ અને રાત્રિનું પ્રમાણ દરેક ઋતુમાં તેમ જ દરેક દેશમાં જુદું જુદું હોવાથી ઋતુ અને દેશ પરત્વે ‘પૌરુષી’નું પ્રમાણ જુદું જુદું હોય છે.
શ્રીઉત્તરાધ્યયન સૂત્રના છવ્વીસમા અધ્યયન પૃ. ૩૧૦માં ‘પૌરુષી’ સંબંધી કેટલોક ઉલ્લેખ આવે છે. તેમાં જણાવ્યા મુજબ :
आसाढे मासे दुपया, पोसे मासे चउप्पया । चितासोएस मासेसु, तिपया हवइ पोरिसी ॥१३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org