________________
લ ગા લ ગા લ ગા લ ગા લ ગા
૩૯૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩
ત્રિ.૧ ત્રિ.૨ ત્રિ.૩ ત્રિ.૪ ત્રિપ
આ ગાથાના પ્રારંભમાં એક ગુરુ વધારે છે, અને ચોથા ચરણમાં એક ત્રિકલ ઓછું છે, એટલે તે વિષમ પ્રકારનો અર્ધ-નારાચક નામનો જાતિછંદ છે.
कुसुमलया
[ગાથા ૧૫]
બોધદીપિકામાં કુસુમલયા કે કુસુમલતા છંદનું લક્ષણ આ પ્રમાણે આપવામાં આવ્યું છે ઃ
विसमे कलाण छकं, समेसु अडगं निरंतरं न हु तं । અંતે રાખો યાળો, સુમાયા-નામ-છેમ્નિ ॥
વિષમ પાદમાં છ કલા અને સમપાદમાં આઠ કલા પ્રથમ હોય અને પછી રગણ તથા યગણ હોય, એને કુસુમલતા નામનો છંદ જાણવો.
છંદઃશાસ્ત્રોમાં કહ્યું છે કે જેનું વિષમ પાદ જ્ઞ-7--ય એટલે નગણ નગણ રગણ અને યગણનું બનેલું હોય તથા સમપાદ ૧-૪-ન-૨- એટલે નગણ. જગણ જગણ રગણ અને ગુરુનું બનેલું હોય તે છંદ પુષ્પિતાગ્રા જાણવો. કેટલાક તેને કામમત્તા, સુવત્રા કે ઔપચ્છંદસિક છંદ પણ કહે છે. આ બંને લક્ષણો પંદરમી ગાથાને કેવી રીતે લાગુ પડે છે, તે જોઈએ ઃ
(૧૫) વિક્રમ ત સ સિ
----
લ લ લ લ લ લ
ષટ્કલ
Jain Education International
પ્રથમ લક્ષણ -
लाइ रे असो मं
――
ગા લ ગા લ ગા ગા
રગણ
યગણ
For Private & Personal Use Only
www.jainelibrary.org