________________
૪૬૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
સમૂહવાળો રુચિર (સુશોભિત) અને ઉજ્જવલ (દેદીપ્યમાન) છે. ૨૭ રિપુસેના-વત્તેશ-૬-સંહતિ સ્વાપતેય-સસ્યાનામ્ ।
स्नपयन्ती जगदीशं, जयति महापौण्डरीकस्था ||२८||
શિખરી નામના કુલપર્વત ઉપર મહાપૌંડરીક નામનો હૃદ છે, જે મોટો વાઘ હોય તેવો જણાય છે, તેના ઉપર રહેલી લક્ષ્મી નામની દેવી, જગદીશ(જિન)ને સ્નાન કરાવતી છતી, દ્રવ્યોરૂપી ધાન્યોને થતા ઉપદ્રવોનો વિનાશ કરતી શત્રુ-સેનાએ વિસ્તારેલા ક્લેશોરૂપી કુરંગો(હરણો)ના સમૂહ પર જય પામે છે (દ્રવ્યોના ઉપદ્રવો અને શત્રુઓથી થતા ક્લેશોને દૂર કરે છે). ૨૮
સૂરિમંત્રમાં પણ છ દેવીઓની સાધના આવે છે.
કેટલીક પ્રતિઓમાં શ્રી-ઠ્ઠી એવો પાઠ મળે છે અને ઉ૫૨ના ઉલ્લેખો જોતાં એ ક્રમ જ સુવિહિત લાગે છે. અહીં કેટલાક મૈં અને મૈં એવો પાઠ બોલે છે, પણ તે બીજાક્ષરો છે અને તેને બોલવાનો અહીં પ્રસંગ નથી. અહીં તો માત્ર નામોની જ ગણના છે.
સુવૃદ્દીત-નામાન: -સારી રીતે ઉચ્ચારણ કરાયેલા નામવાળા, જેમનું નામ સારી રીતે લેવાય છે, તેવા.
સુ-સારી રીતે. ગૃહીત-ગ્રહણ કરાયેલું છે નામ જેનું તે સુગૃહીતનામન્. जयन्तु - -જયવંતા વર્ષો, જય આપનારા થાઓ, સાન્નિધ્ય કરનારા,
થાઓ.
તે-તે.
નિનેન્દ્રાઃ-જિનવરો.
(૬-૪) સરલ છે.
(૬-૫) ૐ શ્રી, હ્રી, ધૃતિ, મતિ, કીર્તિ, કાંતિ, બુદ્ધિ, લક્ષ્મી અને મેધા એ નવસ્વરૂપવાળી સરસ્વતીની સાધનામાં યોગના પ્રવેશમાં તેમ જ મંત્રજપના નિવેશનમાં જેમનાં નામોનું આદર-પૂર્વક ઉચ્ચારણ કરાય છે, તે જિનવરો જય પામો-સાન્નિધ્ય કરનારા થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org