Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

Previous | Next

Page 766
________________ ૭૪૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ૧૩. અથિર સુખ સંસારમાં મન મારો, જના મૂઢમાં શ્રેષ્ઠ શું ઇષ્ટ છાજે ? તજો મોહ-માયા કરો દંભ-રોષ, સજો પુણ્યપોષ ભજો તે અરોષ. ગતિ ચાર સંસાર અપાર પામી, આવ્યા આશ ધારી પ્રભુપાય સ્વામી; તેહિ તેહિ તેહિ પ્રભુ વીતરાગી, ભાવફેરની શૃંખલા મોહ ભાંગી. માનો વીરજી ! અર્થ છે એક મોરી, દીજે દાસકું સેવના ચર્ણ તોરી; પુણ્ય ઉદય હુઓ ગુરુ ! આજ મેરો, વિવેકે લહ્યો મેં પ્રભુ દર્શ તેરો. ૧૪. ૧૫. ه ચિદાનંદજીકૃત પદ (રાગ ભૈરવ) વિરથા જનમ ગમાયો મૂરખ ! વિરથા જનમ ગમાયો; એ ટેક રંજક સખરસ વશ હોય ચેતન, અપનો મૂલ નસાયો; પાંચ મિથ્યાત ધારત અજહું, સાચભેદ નવિ પાયો. મૂરખ. કનક-કામિની અરુ એહથી, નેહ નિરંતર લાયો; તાહુથી તું ફિરત સોરાંનો, કનક બીજ માનું ખાયો. મૂરખ. જનમ-જરા-મરણાદિક દુઃખમેં, કાલ અનંત ગમાયો; અરહિટ્ટ-ઘટિકા જિમ કહો યાકો અંત અજહું નવિ આયો. મૂરખ. લખ ચોરાશી પહેર્યા ચોલના, નવ નવ રૂપ બનાયો; બિન સમકિત સુધારસ ચાખ્યા, ગિણતી કોઈ ન ગિનાયો. મૂરખ. એતી પર નવિ માનત મૂરખ, એ અચરિજ ચિત્ત લાયો; ચિદાનંદ તે ધન્ય જગતમેં, જિણે પ્રભુશું મન લાયો. મૂરખ. ه ه ه ع Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828