Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 819
________________ શ્રી પુણ્ય-પ્રકાશનું સ્તવન ૦ ૭૭૩ (ઢાળ પાંચમી) જનમ જરા મરણે કરી એ, આ સંસાર અસાર તો; કર્યા કર્મ સહુ અનુભવે એ, કોઈ ન રાખણહાર તો. શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તો; શરણ ધર્મ શ્રી જિનનો એ, સાધુ શરણ ગુણવંત તો. અવર મોહ સવિ પરિરિએ, ચાર શરણ ચિત્ત ધાર તો; શિવગતિ આરાધન તણો એ, એ પાંચમો અધિકાર તો. આ ભવ પરભવ જે કર્યાં એ, પાપ કર્મ કેઈ લાખ તો; આત્મ સાખે તે નિંદીએ એ, પડિક્કમિએ ગુરુ સાખ તો. મિથ્યામત વર્તાવીયા એ, જે ભાખ્યાં ઉત્સૂત્ર તો; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉત્થાપ્યાં સૂત્ર તો. ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણાં એ, ઘરંટી હળ હથિયાર તો; ભવભવ મેલી મૂકીયાં એ, કરતા જીવ સંહાર તો. પાપ કરીને પોષીયા એ, જનમ જનમ પરિવાર તો; જનમાંતર પોહોંચ્યાં પછી એ, કેણે ન કીધી સાર તો. આ ભવ પરભવ જે કર્યા એ, એમ અધિકરણ અનેક તો; ત્રિવિધે ત્રિવિધ વોસિરાવિએ એ આણી હૃદય વિવેક તો. દુષ્કૃત નિંદા એમ કરીએ, પાપ કરો પરિહાર તો; શિવગતિ આરાધન તણો એ, એ છઠ્ઠો અધિકાર તો. (ઢાળ છઠ્ઠી) ધન ધન તે દિન માહરો, જીહાં કીધો ધર્મ; દાન શીયળ તપ ભાવથી, ટાળ્યાં દુષ્કૃત કર્મ. ધન. શેત્રુંજાદિક તીર્થની, જે કીધી જાતં; જુગતે જિનવર પૂજીયા, વળી પોષ્યાં પાત્ર. ધન. I Jain Ektar૩-૫ qrnational, For Private & Personal Use Only ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧. ૨. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 817 818 819 820 821 822 823 824 825 826 827 828