Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
________________
શ્રી પુણ્ય-પ્રકાશનું સ્તવન ૦ ૭૭૧
અળશીને એરંડા ઘાલી ઘાણીયે, ઘણા તિલાદિક પીલીયાએ. ઘાલી કોલુ માંહે, પીલી શેલડી, કંદમૂળ ફળ વેચીયાંએ
એમ એકેન્દ્રિય જીવ હણ્યા, હણાવીયાં, હણતાં જે અનુમોદીયા એ; આ ભવ પરભવ જેહ, વલીય ભવો ભવે, તે મુજ મિચ્છામિ દુક્કડં એલા કૃમી ચરમીયા કીડા, ગાડર ગંડોલ્લ; ઈયળપૂરાને અલશીયાંએ વાળા જળો ચૂડેલ, વિચલિત રસતણા; વળી અથાણા પ્રમુખનાએ એમ બે ઇંદ્રિય જીવ, જે મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડંએ ઉધેહી જૂ લીખ, માંકણ મકોડા; ચાંચડ કીડી કુંથુઆએ ગદ્દહિઆ ધીમેલ, કાનખજૂરડા, ગીંગોડા ધનેરીયાં એ, એમ તે ઇંદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તેમુજ મિચ્છામિ દુક્કડં એ માખી મચ્છર ડાંસ, મસા પતંગીયા; કંસારી કોલિયાવડા એ, ઢીંકુણ વીછું તીડ, ભમરા ભમરીઓ; કોતાં બગ ખડમાંકડી એ એમ ચૌરિન્દ્રિય જીવ, જે મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડંએ, જળમાં નાંખી જાળ, જળચર દુહવ્યા; વનમાં મૃગ સંતાપીઆ એ ।૧૨।
નાદા
Jain Education International
[[]]
For Private & Personal Use Only
let
||૧||
પીડ્યા પંખી જીવ, પાટી પાસમાં પોપટ ઘાલ્યા પાંજરે એ, એમ પંચેન્દ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ 119311
(ઢાળ-ત્રીજી)
119911
ક્રોધ લોભ ભય હાસ્યથીજી, બોલ્યાં વચન અસત્ય;
કુડ કરી ધન પારકાંજી, લીધાં જેહ અદત્ત રે-જિનજી ! -મિચ્છામિ દુક્કડં આજ, તુમ સાખે મહારાજ રે-જિનજી; દેઇ સારૂં કાજ રે-જિનજી, મિચ્છામિ દુક્કડં આજ. દેવ મનુષ્ય તિર્યંચનાજી, મૈથુન સેવ્યાં જેહ; વિષયારસ લંપટપણેજી, ઘણું વિડંબ્યો દેહ રે. જિનજી. પરિગ્રહની મમતા કરીજી, ભવે ભવે મેલી આથ; જે જિહાં તે તિહાં રહીજી, કોઈ ન આવી સાથ રે. જિનજી. ૩.
૧.
www.jainelibrary.org
Page Navigation
1 ... 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828