________________
૭૪૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
૧૩.
અથિર સુખ સંસારમાં મન મારો, જના મૂઢમાં શ્રેષ્ઠ શું ઇષ્ટ છાજે ? તજો મોહ-માયા કરો દંભ-રોષ, સજો પુણ્યપોષ ભજો તે અરોષ. ગતિ ચાર સંસાર અપાર પામી, આવ્યા આશ ધારી પ્રભુપાય સ્વામી; તેહિ તેહિ તેહિ પ્રભુ વીતરાગી, ભાવફેરની શૃંખલા મોહ ભાંગી. માનો વીરજી ! અર્થ છે એક મોરી, દીજે દાસકું સેવના ચર્ણ તોરી; પુણ્ય ઉદય હુઓ ગુરુ ! આજ મેરો, વિવેકે લહ્યો મેં પ્રભુ દર્શ તેરો.
૧૪.
૧૫.
ه
ચિદાનંદજીકૃત પદ
(રાગ ભૈરવ) વિરથા જનમ ગમાયો મૂરખ ! વિરથા જનમ ગમાયો; એ ટેક રંજક સખરસ વશ હોય ચેતન, અપનો મૂલ નસાયો; પાંચ મિથ્યાત ધારત અજહું, સાચભેદ નવિ પાયો. મૂરખ. કનક-કામિની અરુ એહથી, નેહ નિરંતર લાયો; તાહુથી તું ફિરત સોરાંનો, કનક બીજ માનું ખાયો. મૂરખ. જનમ-જરા-મરણાદિક દુઃખમેં, કાલ અનંત ગમાયો; અરહિટ્ટ-ઘટિકા જિમ કહો યાકો અંત અજહું નવિ આયો. મૂરખ. લખ ચોરાશી પહેર્યા ચોલના, નવ નવ રૂપ બનાયો; બિન સમકિત સુધારસ ચાખ્યા, ગિણતી કોઈ ન ગિનાયો. મૂરખ.
એતી પર નવિ માનત મૂરખ, એ અચરિજ ચિત્ત લાયો; ચિદાનંદ તે ધન્ય જગતમેં, જિણે પ્રભુશું મન લાયો. મૂરખ.
ه
ه
ه
ع
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org