SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ છંદો તથા પદો ૦ ૭૪૯ (૭) ચિદાનંદજીકૃત પદ (રાગ હિતશિક્ષાનો) પૂરવ પુણ્ય-ઉદય કરી ચેતન ! નીકા નરભવ પાયા રે; પૂરવ. એ ટેક. દીનાનાથ દયાલ દયાનિધિ દુર્લભ અધિક બતાયા રે. દશ દષ્ટાંતે દીહિલા નરભવ, ઉત્તરાધ્યયને ગાયા રે. પૂરવ. અવસર પાય વિષય રસ રાચત, તે તો મૂઢ કહાયા રે; કાગ ઉડાવણ કાજ વિપ્ર જિમ, ડાર મણિ પછતાયા રે. પૂરવ. નદી-ઘોલ-પાષાણ ન્યાય કર, અર્ધવાટ તો આયા રે. અર્ધસુગમ આગલ રહી તિનકું, જિનને કછુ ઘટાયા રે. પૂરવ. ચેતન ચાર ગતિ મેં નિશ્ચે, મોક્ષ દ્વાર એ કાયા રે; કરત કામના સુર પણ યાકી, જિનકું અનર્ગલ માયા રે. પૂરવ. રોહણગિરિ જિમ રત્નખાણ તિમ, ગુણ સહુ યામેં સમાયા રે; મહિમા મુખસે વરણત જાકી, સુરપતિ મન શંકાયા રે. પૂરવ. કલ્પવૃક્ષ સમ સંયમકેરી, અતિશીતલ જિહાં છાયા રે; ચરણ -કરણ ગુણ-ધરણ મહામુનિ, મધુકર મન લોભાયા રે. પૂરવ. યા તન વિણ તિહુ કાલ કહો કિન, સાચા સુખ નિપજાયા રે; અવસર પાય ન ચૂક ચિદાનંદ, સદ્ગુરુ યૂં દરસાયા રે. પૂરવ. (૮) શ્રી આનંદઘનજી કૃત પદ (રાગ-આશાવરી) આશા ઔરનકી ક્યા કીજે, ગ્યાન-સુધારસ પીજે. આશા. એ ટેક. ભટકે દ્વાર દ્વારા લોકન કે, કૂકર-આશાધારી; આતમ-અનુભવ-રસ કે રસિયા, ઊતરે ન કબહુ ખુમારી. આશા.૧. આશાદાસી કરે જે જાયે, તે જન જગકે દાસા; આશાદાસી કરે જે નાયક, લાયક અનુભવ-પ્યાસા. આશા. For Private & Personal Use Only Jain Education International ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૨. www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy