Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3 Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi Publisher: Jain Sahitya Vikas Mandal View full book textPrevious | NextPage 809________________ માર્ગાનુસારીના ૩૫ બોલ આદિ ૦૭૬૩ (૧૨) વિધિનો જાણકાર હોય. (૧૩) અરક્તદષ્ટિ-રાગ દ્વેષ કરે નહિ. (૧૪) મધ્યસ્થ-કદાગ્રહ રાખે નહિ. (૧૫) અસંબદ્ધ-ધન સ્વજન વગેરેમાં ભાવ પ્રતિબંધથી રહિત હોય. (૧૬) પરાર્થ કામોપભોગી-બીજાના આગ્રહથી શબ્દ રૂપ, ગંધ, રસ અને સ્પર્શનો ઉપભોગ કરે. (૧૭) નિરાસક્તભાવે ગૃહવાસ પાળનાર હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgLoading...Page Navigation1 ... 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828