Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

Previous | Next

Page 749
________________ સજઝાયો ૦ ૭૩૧ ૪. ૫. વંશજાળ માયાણી વણઝારા રે ! નવી કરજે વિશરામ, અહો નાયક મારા રે ! ખાડી મનોરથ ભટ તણી વણઝારા રે ! પૂરણનું નહિ કામ, અહો નાયક મારા રે ! નરભવ. રાગ-દ્વેષ દોય ચોરટા વણઝારા રે ! વાટમાં કરશે હેરાન, અહો નાયક મારા રે ! વિવિધ વીર્ય-ઉલ્લાસથી વણઝારા રે ! તું હણજે તે સ્થાન, અહો નાયક મારા રે ! નરભવ. એમ સવિ વિઘન વિદારીને વણઝારા રે ! પહોંચજે શિવપુર-વાસ, અહો નાયક મારા રે ! ક્ષય-ઉપશમ જે ભાવના વણઝારા રે ! પોઠે ભર્યા ગુણરાશ, અહો નાયક મારા રે ! નરભવ. ક્ષાયક ભાવે તે થવે વણઝારા રે ! લાભ હોશે તે અપાર, અહો નાયક મારા રે ! ઉત્તમ વણજ જે એમ કરે વણઝારા રે ! પા નમે વારંવાર અહો નાયક મારા રે ! નરભવ. ૬. (૯) શ્રાવક-કરણીની સક્ઝાય શ્રાવક તું ઊઠે પરભાત, ચાર ઘડી લે પાછલી રાત; મનમાં સમરે શ્રીનવકાર, નેમ પામે ભવસાગર-પાર. કવણ દેવ કવણ ગુરુ ધર્મ, કવણ અમારે છે કુલકર્મ; કવણ અમારો છે વ્યવસાય, એવું ચિંતવજે મનમાંય. . સામાયિક લેજે મન શુદ્ધ, ધર્મની હિરડે ધરજે બુદ્ધ; પડિક્કમણું કરે રણીતણું, પાતક આલોઈએ આપણું, કાયાશકતે કરે પચ્ચકખાણ, સુધી પાળે જિનની આણ; ભણજે ગણજે સ્તવન-સઝાય, જિણવું તી નિખારો થાય. ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828