Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 750
________________ ૭૩૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ # $ $ $ ચિતારે નીત ચઉદય નીમ, પાળે દયા જીવાની સીમ; દેહરે જાય જૂહારે દેવ, દ્રવ્યત ભાવિત કરજે સેવ. પૂજા કરતાં લાભ અપાર, પ્રભુજી મોટા મુક્તિ-દાતાર; જે ઉત્થાપે જિનવર દેવ, તેને નવ-દંડકની ટેવ પોશાળે ગુરુવંદને જાય, સુણે વખાણ સદા ચિત્ત લાય; નિર્દૂષણ સૂઝતો આહાર, સાધુને દેજે સુવિચાર. સાહસ્મિવચ્છલ કરજે ઘણું, સગપણ મોટું સાહમિતણું; દુખિયા હીણા દીણા દેખ, કરજે તાસ દયા સુવિશેખ. ઘર અનુસારે દેજે દાન, મોટાઢું મ કરે અભિમાન; ગુરુને મુખ લેજે આખડી, ધર્મ ન મૂકીશ એકે ઘડી. વારુ શુદ્ધ કરે વ્યાપાર, ઓછા-અધિકારો પરિહાર; ન ભરે કોઈની કૂડી સાખ, કૂડા જનશું કથન મ ભાખ. અનંતકાય કહી બત્રીસ, અભક્ષ્ય બાવીસે વિશ્વાવસ; તે ભક્ષણ નવિ કીજે કિમે, કાચા કૂણાં ફલ મત જિમે. ૧૧ રાત્રિભોજનના બહુ દોષ, જાણીને કરજે સંતોષ; સાજી સાબુ લોહ ને ગળી, મધુ ધાડી મત વેચીશ વળી. ૧૨. વળી મ કરાવે રંગણ પાસ, દૂષણ ઘણાં કહ્યાં છે તાસ; . પાણી ગળજે બબ્બે વાર, અણગળ પીતાં દોષ અપાર. જીવાણીનાં કરે જતન, પાતિક છોડી કરજે પુન્ય; છાણાં ઈંધણ ચૂલે જોઈ, વાવરજે જિમ પાપ ન હોઈ. ધૃતની પરે વાવરજે નીર, અણગળ નીર મ ધોયે ચીર; બ્રહ્મવ્રત સુધા પાળજે, અતિચાર સઘળા ટાળજે. કહિયા પનરહ કર્માદાન, પાપતણી પરહરજે ખાણ; સીસ મ લેજે અનરથદંડ, મિથ્યા મેલ મ ભરજે પિંડ. સમતિ શુદ્ધ હિયડે રાખજે, બોલ વિચારીને ભાખજે; ઉત્તમ ઠામે ખરચે વિત્ત, પરઉપગાર કરે શુભ ચિત્ત. ૧૭. . ૧૪. ૧૫. ૧૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828