________________
૪૮૪૯ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
પ્રકારનો પંચોપચાર છે. તેમાં કેસર-સુખડ એ પહેલો ઉપચાર છે, કપૂર એ બીજો ઉપચાર છે, અગરનો ધૂપ એ ત્રીજો ઉપચાર છે, વાસ (સુગંધી ચૂર્ણ) એ ચોથો ઉપચાર છે અને કુસુમાંજલિ એ પાંચમો ઉપચાર છે.
સ્નાત્ર-ચતુાિયાં-સ્નાત્ર ભણાવવાના મંડપમાં.
સ્નાત્ર ભણાવવાની ઋતુષ્ઠિા તે સત્રવતુાિ. સ્ત્રાત્ર-જિનાભિષેક. ચતુાિ-ચોકી. ચાર ખૂણાવાળો મંડપ ‘ક્ષાત્ર-વતુાિયાં સ્ત્રાત્રમવું ' (હ. કી.)
શ્રીસઙ્ગ-સમેત: -શ્રી સંઘ સાથે.
અહીં શ્રીસંઘથી શ્રાવકશ્રાવિકાઓનો સમુદાય સમજવો. સુવિશુત્તિવપ: -બાહ્ય-આત્યંતર મેલરહિત.
શુવિશુદ્ધિ છે વપુ: જેનું તે શુવિશુચિ-વપુ:. શુવિશુચિ-અત્યંત શુદ્ધ, બાહ્ય અને આત્યંતર મેલથી રહિત.
પુષ્પ-વસ્ત્ર-ચન્તનામરળાલત: -શ્વેત વસ્ત્ર, ચંદન અને આભરણોથી સુશોભિત થઈને. પુષ્પ-શ્વેત. ‘પુષ્પાનાં જીવનનૈવ ।'
કવિ-સંપ્રદાય પ્રમાણે પુષ્પ વિશેષણ શુક્લતા કે શ્વેતતાનું વાચક છે. (વાગ્ભટ કાવ્યાનુશાસન, અ. ૧)
પુષ્પમાતા વડે જ્વા-પુષ્પહારને ગળામાં ધારણ કરીને. શાન્તિમ્ ઉદ્ઘોષયિત્વા-મોઢેથી શાંતિપાઠ બોલીને. શાન્તિ-પાનીયમ્-શાંતિ જલ, શાંતિ થવા માટે દેવાનું જલ. મસ્ત વાતવ્યમ્-મસ્તક પર લગાડવું જોઈએ.
(૧૯-૪) ૩ પુછ્યાપંથી શ્રીપાર્શ્વનાથાય સ્વાહા સુધીનો જે શાંતિપાઠ આપવામાં આવ્યો છે, તે પ્રતિષ્ઠા, [થ] યાત્રા, તથા સ્નાત્ર વગેરે ધાર્મિક મહોત્સવો પછી બોલવાનો છે. તે કોણ બોલે ? કોઈ વિશિષ્ટ ગુણવાન્ શ્રાવક સ્નાત્ર-મંડપમાં ઊભો રહીને બોલે. આ શ્રાવક (૧) કેસર-ચંદન, (૨) કપૂર, (૩) અગરુનો ધૂપ. (૪) વાસ અને (૫) કુસુમાંજલિ એમ પંચોપચારથી યુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org