________________
સંતિકરં સ્તવન ૦૫૩૯ તેના સ્વરૂપ-સંબંધી નિ. ક.માં કહ્યું છે કે-“તfમતીર્થે સમુન્ને ત્રિપુરdયક્ષેશ્વર त्रिमुखं त्रिनेत्र श्याम-वर्णं मयूर-वाहनं षड्भुजं नकुल-गदाऽभययुक्त दक्षिणपाणि માતુનિક્તાક્ષસૂત્રાવિત-વાર્તા રેતિ રા'' તે જ તીર્થમાં ઉત્પન્ન થયેલા ત્રિમુખ નામના યક્ષને મુખ્ય ત્રણ છે, નેત્રો ત્રણ છે, તેનો વર્ણ શ્યામ છે, તેનું વાહન મયૂર છે અને તે છ હાથવાળો છે. તેમાં જમણા ત્રણ હાથમાં નકુલ (નોળિયો), ગદા અને અભયમુદ્રા છે તથા ડાબા હાથમાં બિજોરું, નાગ અને અક્ષસૂત્ર-માળા છે.
યક્ષેશ-ચોથા શ્રીઅભિનંદન સ્વામીના યક્ષનું નામ યક્ષેશ છે. તેના સ્વરૂપ-સંબંધી નિ.ક.માં કહ્યું છે કે “તીર્થોત્રમ્ શ્વયક્ષ સ્થાન–વ - वाहनं चतुर्भुजं मातुलिङ्गाक्षसूत्रयुत-दक्षिणपाणि नकुलाङ्कुशान्वित वामवाणि વેતિ ઝા' તેમનાં જ તીર્થમાં ઉત્પન્ન થયેલા ઈશ્વર(યક્ષેશ)નામના યક્ષનો વર્ણ શ્યામ છે, તેનું વાહન હાથી છે તથા તેને ચાર હાથ છે તેમાં જમણા બે હાથ બિજોરા અને જપમાલાથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથ નકુલ અને અંકુશથી શોભે છે.
તુંબરુ-પાંચમાં શ્રીસુમતિનાથ ભગવાનના યક્ષનું નામ તુંબરુ છે. તેના સ્વરૂપ-સંબંધી નિ.ક.માં કહ્યું છે કે-“તીર્થોત્પન્ન તુમ્નક્ષે મડ-વાદનું चतुर्भुजं वरद-शक्तियुतदक्षिणपाणि [गदा]-नागपाशयुक्त-वामहस्तं चेति ॥५॥" તેમનાં જ તીર્થમાં ઉત્પન્ન થયેલા તુંબરુ નામના યક્ષનું વાહન ગરુડ છે તથા તેને ચાર હાથ છે. તેમાં જમણા બે હાથ વરદ અને શક્તિથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં ગદા અને નાગપાશ શોભે છે. આ યક્ષનો વર્ણ શ્વેત છે એવું મંત્રાધિરાજ-કલ્પમાં કહ્યું છે.
યુસુમો-સુમ:-કુસુમ.
છઠ્ઠી શ્રીપદ્મપ્રભુસ્વામીના યક્ષનું નામ કુસુમ છે. તેના સ્વરૂપ સંબંધી નિ.ક.માં કહ્યું છે કે “તીર્થોત્પન્ન સુખં પક્ષ નીત-વળ રદ્દ-વાદનો चतुर्भुजं फलाभययुक्त-दक्षिणपाणि नकुलकाक्षसूत्रयुक्त-वामपाणि चेति ॥६॥" તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલા કુસુમ નામના યક્ષનો વર્ણ નીલો છે, તેનું વાહન હરિણ છે અને તેને ચાર હાથ છે. તેમાં જમણા બે હાથ પુષ્પ અને અભયથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથ નકુલ (નોળિયો) અને માળાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org