Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પચ્ચખાણ પારવાનો વિધિ ૦૬૩૭
*સૂરે ઉગ્ગએ પચ્ચકખાણ કર્યું. તિવિહાર, પોરિસિ, સાઢપોરિસિ, પરિમષ્ઠ અવઢ, મુક્રિસહિએ પચ્ચક્કાણ કર્યું. પાણહાર, પચ્ચક્કાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તીરિએ કિષ્ક્રિએ, આરહિએ, જે ચ ન આરાહિએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
પછી એક નવકાર ગણી, ખમા. પ્રણિ. કરીને અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કહેવું.
(આમાંનું પોરિસિ વગેરે જે પચ્ચક્માણ કર્યું હોય ત્યાં સુધી બોલવું, આગળનાં પચ્ચખ્ખાણ ન બોલવાં.)
* “સૂરે ઉગ્ગએ પચ્ચકખાણ કર્યું તિવિહાર' એ પાઠને બદલે કેટલાક “ સૂરે ઉગ્ગએ
ઉપવાસ કર્યો તિવિહાર' સૂરે ઉગ્ગએ અબ્બત્તૐ પચ્ચકખાણ કર્યું તિવિહાર' એમ પણ બોલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org