Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પોષધ-વિધિ ૦૬૪૧
બોલી, સ્તવન બોલી “પણિહાણ-સુત્ત'નો પાઠ “આભવમખંડા સુધી કહેવો. (૪) પછી ખમા. પ્રણિ. કરી, ચૈત્યવંદન, ‘તિત્વવંદણ-સુત્ત' (“કિંચિ' સૂત્ર) સક્કWય-સુર” બોલી, “પણિહાણ-સુર” પૂરું બોલવું. ત્યાર પછી વિધિ કરતાં અવિધિ થઈ હોય તેનો આત્માને “મિચ્છા મિ દુક્કડ વડે દંડ દઈને પ્રભાતનાં દેવવંદનમાં છેવટે સજઝાય કહેવી. (બપોરે તથા સાંઝે ન કહેવી.). | (૫) સક્ઝાયનો વિધિ આ પ્રમાણે જાણવો : પ્રથમ ખમા. પ્રણિ. કરી “ઈચ્છા. સઝાય કરું?’ એમ કહેવું. ગુરુ કહે “કરેહ' એટલે “ઇચ્છે કહી, નમસ્કાર ગણી ઊભડક પગે બેસીને એક જણ “સદ્ધ-
નિકિચ્ચસઝાઓ” (“મન્નત જિણાણની સજઝાય સૂત્ર-૪૬) બોલે.
(૬) છ ઘડી દિવસ ચડ્યા પછી પોરસી ભણાવવી. તે આ પ્રમાણે : ખમા. પ્રણિ. કરી “ઈચ્છા. બહુ-પડિપુના પોરિસી ?” એમ કહેવું. ગુરુ કહે તહ ત્તિ” એટલે “ઇચ્છ' કહેવું. પછી ખમા. પ્રણિ. કરી ઈરિયાવહી પડિક્કમી ખમા. પ્રણિ કરી. ઈચ્છા. પડિલેહણ કરું?' એમ કહેવું. ગુરુ કહે “કરેહ' એટલે ઇચ્છે' કહેવું અને મુહપત્તી પડિલેહવી.
(૭) ગુરુ હોય તો તેમની સમક્ષ રાઇય-મુહપત્તી પડિલેહવી.* તે આ પ્રમાણે : પ્રથમ ખમા. પ્રણિ. કરી ઈરિયાવહી પડિક્કમી, ખમ. પ્રણિ. કરી, “ઈચ્છા. રાઇય મુહપત્તી પડિલેહું ?” એમ કહેવું. ગુરુ કહે “પડિલેહેહ' એટલે ઇચ્છે' કહી મુહપત્તી પડિલેહવી. પછી દ્વાદશાવર્ત, વંદન કરવું. પછી “ઈચ્છા. રાઈએ આલોઉં ?' એમ કહેવું. ગુરુ કહે “આલોએહ' એટલે “ઈચ્છે' કહી “આલોએમિ, જો કે રાઈઓ અઈયારો” તથા “સબૂસ્ટ વિ રાઈઅ.' કહી પદસ્થ હોય તો તેમને દ્વાદશાવર્ત-વંદન કરવું અને પદસ્થ ન હોય તો એક જ ખમા. પ્રણિ. કરવું. પછી “ઇચ્છકાર સુહ. રાઈ.” કહીને ખમા. પ્રણિ. કરીને “ગુરુ-ખામણા-સુત્ત (‘અભુઢિઓ હં સૂત્ર) વડે ગુરુને ખમાવવા, પછી દ્વાદશાવર્ત-વંદન કરી “ઈચ્છકારી ભગવદ્ ! પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશો જ.” એમ કહી પચ્ચખ્ખાણ લેવું. અહીં
કે જેમણે ગુરુ સાથે રાત્રિક પ્રતિક્રમણ ન કર્યું હોય તેમને માટે આ વિધિ છે. પ્ર-૩-૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org