SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચખાણ પારવાનો વિધિ ૦૬૩૭ *સૂરે ઉગ્ગએ પચ્ચકખાણ કર્યું. તિવિહાર, પોરિસિ, સાઢપોરિસિ, પરિમષ્ઠ અવઢ, મુક્રિસહિએ પચ્ચક્કાણ કર્યું. પાણહાર, પચ્ચક્કાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તીરિએ કિષ્ક્રિએ, આરહિએ, જે ચ ન આરાહિએ તસ્સ મિચ્છામિ દુક્કડં. પછી એક નવકાર ગણી, ખમા. પ્રણિ. કરીને અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કહેવું. (આમાંનું પોરિસિ વગેરે જે પચ્ચક્માણ કર્યું હોય ત્યાં સુધી બોલવું, આગળનાં પચ્ચખ્ખાણ ન બોલવાં.) * “સૂરે ઉગ્ગએ પચ્ચકખાણ કર્યું તિવિહાર' એ પાઠને બદલે કેટલાક “ સૂરે ઉગ્ગએ ઉપવાસ કર્યો તિવિહાર' સૂરે ઉગ્ગએ અબ્બત્તૐ પચ્ચકખાણ કર્યું તિવિહાર' એમ પણ બોલે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy