________________
(૧૧)
પચ્ચખ્ખાણ પારવાનો વિધિ - ૧. પ્રથમ ઇરિયાવહી પડિક્કમી “જગચિંતામણિ'નું ચૈત્યવંદન કરી “જય વિયરાય સુધીના સર્વ પાઠો કહેવા. પછી ખમા. પ્રણિ. કરી ઈચ્છા. સંદિ. ભગ. સજઝાય કરું ? ઇચ્છું કહી એક નમસ્કાર ગણીને “મનહ જિણાણ’ સક્ઝાય કહીને ખમા. પ્રણિ. કરીને ઇચ્છા. સંદિ. ભગ. મુહપત્તી પડિલેહું ! ઇચ્છું કહીને મુહપત્તી પડિલેહવી.
૨. ખમા. પ્રણિ. કરીને ઇચ્છા. પચ્ચખાણ પારું ? યથાશક્તિ, કહી ફરી ખમા. ઈચ્છા. પચ્ચખાણ કપાયું, ‘તહત્તિ' કહી અંગૂઠો મુકીનો અંદર વાળી જમણો હાથ કટાસણા અથવા ચરવળા ઉપર સ્થાપી, એક એક નમસ્કાર ગણી જે પચ્ચકખાણ કર્યું હોય, તેનું નામ બોલીને પારવું. પરંતુ આગળનાં પચ્ચકખાણ બોલવાં નહિ. નોકારસીથી આયંબિલ સુધીનાં પચ્ચકખાણ નીચે પ્રમાણે પારવાં.
"उग्गए सूरे नमुक्कारसहिअं पोरिसि, साढपोरिसि, गंठसहिअं, मुठ्ठिसहिअं पच्चक्खाण कर्यु, चउव्विहार, आयंबिल, नीवि, एगासण, बियासण, पच्चक्खाण कर्यु, तिविहार पच्चक्खाण फासियं पालियं सोहियं, तीरिअं, किट्टिअं, आराहिअं, जं च न आराहिअं तस्स मिच्छा मि दुक्कडं ।
ઉપર એક નમસ્કાર ગણવો. પછી ભોજન પહેલાનો સમય અવિરતિમાં ન જાય તે માટે મુક્રિસહિઅ આદિ સંકેત પચ્ચખાણ કરે. (ધર્મસંગ્રહ ભા. ૧, પૃ. ૨૫૯ પાદનોંધ.)
તિવિહાર-ઉપવાસનું પચ્ચખાણ તિવિહાર ઉપવાસવાળાએ નીચે પ્રમાણે પચ્ચક્માણ પારવું.
૧. ગુરુ કહે-પડિલેહેહ' ૨. ગુરુ કહે-પુણો વિ કાયવં' (ફરી પણ કરવું.) ૩. ગુરુ કહે-“આયારો ન મોત્તવ્યો' (આચાર ન મૂકવો.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org