Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
‘સંતિકરું’ સ્તવન ૦૫૪૯
સ્વરૂપ નિ.ક.માં આ પ્રમાણે જણાવેલું છે : “તસ્મિન્નેવ તીર્થ સમુમાં प्रचण्डादेवी श्याम वर्णाम् अश्वारूढां चतुर्भुजां वरद-शक्ति-युक्त - दक्षिणकरां પુષ્પ-વાયુત્ત્તવામળનેતિ ારા'' તે જ તીર્થમાં ઉત્પન્ન થયેલી પ્રચંડા(ચંડા)દેવી શ્યામવર્ણની, અશ્વ પર આરૂઢ થયેલી અને ચાર ભુજાવાળી છે. તેના જમણા બે હાથ વરદ અને શક્તિથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથ પુષ્પ અને ગદાથી શોભે છે.
વિનયંøપ્તિ-પન્નવૃત્તિ-નિવ્વાળિ-અશ્રુઆ-[વિનયાŽશી-પ્રજ્ઞપ્તિ (પત્રી)-નિર્વાળી-અદ્યુતા]-વિજયાંકુશી, પ્રશપ્તિ, (પન્નગી), નિર્વાણી અને
અચ્યુતા.
[૧૩] શ્રીવિમલનાથ ભગવાનની શાસનદેવીનું નામ વિજયા છે. તેનું સ્વરૂપ નિ. ક.માં આ પ્રમાણે જણાવેલું છે : ‘‘તસ્મન્નેવ તીર્થં સમુત્પન્નાં વિવિતા(विजय)देवीं हरितालवर्णां पद्मारूढां चतुर्भुजां बाण - पाशयुक्त - दक्षिणपाणि ધનુર્નાયુક્ત વામપાળિ વ્રુતિ ''તે જ તીર્થમાં ઉત્પન્ન થયેલી વિદિતાદેવી (વિજયાદેવી) હરિતાલ-વર્ણની, પદ્મના આસનવાળી અને ચાર ભુજાઓથી યુક્ત છે. તેના જમણા બે હાથ બાણ અને પાશથી વિભૂષિત છે; તથા ડાબા બે હાથ ધનુષ્ય અને નાગથી શોભે છે.
[૧૪] શ્રીઅનંતનાથ ભગવાનની શાસનદેવીનું નામ અંકુશા છે. તેનું સ્વરૂપ નિ.ક.માં આ પ્રમાણે જણાવ્યું છે : “તસ્મિન્નેવ તીથૅ સમુત્પન્નામ્ અટ્ટુશાदेवीं गौरवर्णां पद्मवाहनां चतुर्भुजां खड्ग- पाशयुक्त - दक्षिणकरां ધર્મળતા શયુત-વામહસ્તાં તિ શ્પા'' તે જ તીર્થમાં ઉત્પન્ન થયેલી અંકુશાદેવી ગૌર-વર્ણવાળી, પદ્મના વાહનવાળી તથા ચાર ભુજાથી યુક્ત છે. તેના જમણા બે હાથ ખડ્ગ અને પાશથી યુક્ત છે તથા ડાબા બે હાથ ચામડાની ઢાલ અને અંકુશથી શોભે છે.
[૧૫] શ્રીધર્મનાથ ભગવાનની શાસનદેવીનું નામ પ્રજ્ઞપ્તિ (પત્નગી) છે. તેનું સ્વરૂપ નિ. ક.માં આ પ્રમાણે જણાવેલું છે : ‘“તસ્મિન્નેવ તીથૅ સમુત્સત્રાં कन्दर्पं (पन्नर्गी) देवीं गौरवर्णां मत्स्यवाहनां चतुर्भुजाम् उत्पलाङ्कुशयुक्त - दक्षिणकरां પદ્મામયયુત-વામહસ્તાં નેતિ ॥શ્મા'' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલી કંદર્પા (પન્નગી) દેવી ગૌરવર્ણની, મત્સ્યના વાહનવાળી અને ચાર ભુજાઓથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org