________________
દૈવસિક પ્રતિક્રમણનો વિધિ ૦ ૬૦૧
પછી ઊભા થઈ બે ખમા. પ્રણિ. કરી ‘ઇચ્છા. સામાયિક પરું ?’ એમ કહી સામાયિક પારવાનો આદેશ માગી, ગુરુ કહે ‘પુણો વિ કાયવ્યું' એટલે ‘યથાશક્તિ’ કહી ‘ઇચ્છા. સામાયિક પાર્યું,' એમ કહેવું અને ગુરુ કહે કે ‘આય(યા)રો ન મોત્તવો’ ત્યારે ‘તહ ત્તિ' કહી સામાયિક પારવાની વિધિ પ્રમાણે ‘સામાઈય-પા૨ણ-ગાહા,' (સામાઇયવય-જુત્તો') સુધી સર્વ કહેવું. પછી સ્થાપના સ્થાપી હોય તો તે ઉત્થાપી લેવા માટે ઉત્થાપની મુદ્રાથી (જમણો હાથ સવળો રાખી) એક નમસ્કાર ગણવો. ઇતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org