________________
રાત્રિકપ્રતિક્રમણનો વિધિ૦૬૧૧ કહી સક્ઝાય કરવાનો આદેશ માગવો અને તે મળ્યથી “ઇચ્છે' કહી, એક ખમા. પ્રણિ. કરીને “ઇચ્છા. સઝાય કરું' એવી ઈચ્છા પ્રકટ કરવી અને તેને અનુજ્ઞા મળ્યથી “ઇચ્છ' કહી, બેસી, એક નમસ્કાર ગણી ભરોસર.”ની સઝાય બોલવી અને ઉપર એક નમસ્કાર ગણવો.
(૫) રાત્રિક-પ્રતિક્રમણની સ્થાપના પછી “ઇચ્છકાર સુતરાઈ સુખ તપ.'નો પાઠ બોલવો. પછી “ઈચ્છા. રાઈઅ-પડિક્કમણે ઠાઉં ?' એમ કહી પ્રતિક્રમણની સ્થાપના કરવાની આજ્ઞા માગવી અને તે આજ્ઞા મળ્યથી “ઇચ્છે” કહી, જમણો હાથ ચરવાળા કે કટાસણા પર સ્થાપી “સબ્યસ્સ વિ રાઈય દુચ્ચિતિય.'નો પાઠ બોલવો.
(૬) દેવ વંદન પછી “નમો ન્યૂ ર્ણ સૂત્રનો પાઠ બોલવો.
(૭) પહેલું બીજું આવશ્યક
(સામાયિક અને ચતુર્વિશત-સ્તવ) પછી ઊભા થઈ “કરેમિ ભંતે' સૂત્ર, “ઈચ્છામિ ઠામિ કાઉસ્સગં, જો મે રાઈઓ.” “તસ્સ ઉત્તરી સૂત્ર” અને “અન્નત્થ' સૂત્ર બોલી એક લોગસ્સનો (ચંદેસુ નિમ્મલયરા સુધીનો) કે ચાર નમસ્કારનો કાઉસ્સગ્ન કરવો.
પછી લોગસ્સ. સવલોએ અરિહંત-ચેઈઆણ. તથા કાઉસ્સગસુત્તના પાઠો બોલી એક લોગસ્સ કે ચાર નમસ્કારનો કાઉસગ્ગ કરવો.
પછી પુખરવરદીવઢે.' સુઅસ ભગવઓ. વંદણ. અન્નત્થ'. કહી કાઉસ્સગ્નમાં “અઈયાર-વિચારણ-ગાહા' વિચારવી. આ ગાથાઓ ન આવડતી હોય તો આઠ નમસ્કારનો કાઉસ્સગ્ન કરવો. પછી “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર બોલવું.
(૮) ત્રીજું આવશ્યક (વંદન) પછી બેસીને ત્રીજા આવશ્યકની મુહપત્તી પડિલેહવી અને ઊભા થઈને દ્વાદશાવર્ત-વંદન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org