Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉપયોગી વિષયોનો સંગ્રહ
૧. સમય દેવસિક પ્રતિક્રમણ દિવસના અંત ભાગે એટલે સૂર્યાસ્ત સમયે કરવું જોઈએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે
“દ્ધિ-નવુ વિષે સુત્ત દ્ધતિ શીયસ્થા | રૂઝ વય-પમાળમાં, ફેવસિયાવસ્યા તો ''
સૂર્ય-બિંબનો અર્ધભાગ અસ્ત થાય, ત્યારે ગીતાર્થો પ્રતિક્રમણ સૂત્ર કહે છે; આ વચન-પ્રમાણથી દૈવસિક-પ્રતિક્રમણનો સમય જાણવો. તાત્પર્ય કે તે સૂર્યાસ્ત સમયે કરવું જોઈએ.
શાસ્ત્રમાં “મો–ાતHવયં રેવું એવો જે પાઠ આવે છે, તે પણ પ્રતિક્રમણ સંધ્યા-સમયે કરવાનું સૂચન કરે છે.
અપવાદ-માર્ગે દૈવસિક-પ્રતિક્રમણ દિવસના ત્રીજા પહોરથી મધ્ય રાત્રિ થતાં પહેલાં થઈ શકે છે અને યોગશાસ્ત્રવૃત્તિના અભિપ્રાય પ્રમાણે મધ્યાહ્નથી અર્ધરાત્રિ-પર્યત થઈ શકે છે.*
રાત્રિ-પ્રતિક્રમણ મધ્યરાત્રિથી મધ્યાહ્ન સુધી થઈ શકે છે. કહ્યું છે
કે–
૩ાપરિસિ ના, રાફરૂમ્સ પુત્રી, I ववहाराभिप्पाया, भणंति जाव पुरिमटुं ॥"
આવશ્યક ચૂર્ણિના અભિપ્રાયથી રાત્રિક પ્રતિક્રમણ ઉગ્વાડ-પોરિસી સુધી એટલે સૂત્ર-પોરિસી પૂરી થાય ત્યાં સુધી અને વ્યવહાર-સૂત્રના અભિપ્રાયથી મધ્યાહ્ન સુધી કરી શકાય છે.
★ "अपवादतस्तु दैवसिकं दिवसतृतीयप्रहरादन्वर्द्धरात्रं यावत् । योगेशास्त्रवृत्ती तु मध्याह्नादारभ्यार्द्धरात्रि यावदित्युक्तम् । रात्रिकमर्द्धरात्रादारभ्य मध्याह्न यावत् ॥"
- શ્રાદ્ધવિધિ, દિ. પ્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org