Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સંતિકરં’ સ્તવન ૦૫૪૩
વેતિ ઉદ્દા” તેઓના જ તીર્થમાં ઉત્પન્ન થયેલો ગરુડ યક્ષ વરાહના વાહનવાળો છે, વરાહના મુખવાળો છે, શ્યામ-વર્ણનો છે અને તેને ચાર હાથ છે. તેમાં જમણા બે હાથમાં બિજોરુ અને કમલ છે તથા ડાબા બે હાથમાં નોળિયો અને જપમાળા છે.
જયધ્વ-[iધર્વ:]–ગંધર્વ. આ પદમાં પ્રથમ વિભક્તિનો લોપ થયેલો છે.
સત્તરમા શ્રી કુંથુનાથસ્વામીનો યક્ષ ગંધર્વ છે. તેનું સ્વરૂપ નિ.ક.માં આ પ્રમાણે જણાવેલું છે : “તત્તીર્થોત્પન્ન ધૂર્વ-યક્ષ શ્યામ-વ હંસવદન चतुर्भुजं वरद-पाशान्वित दक्षिणभुजं मातुलिङ्गाङ्कुशाधिष्ठित वामपाणिं चेति Iઉગા'' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલા ગંધર્વ નામના યક્ષનો વર્ણ શ્યામ છે, તેનું વાહન હંસ છે અને તેને ચાર હાથ છે. તેમાં જમણા બે હાથ વરદમુદ્રા અને પાશથી શોભે છે તથા ડાબા બે હાથમાં બિજોરુ અને અંકુશ છે.
તદ ય-[તથા વો-તે જ રીતે. નિર્વિરો -[ક્ષે]-યક્ષેન્દ્ર.
અઢારમા શ્રીઅરનાથસ્વામીનો યક્ષ યક્ષેદ્ર છે. તેનું સ્વરૂપ નિ.ક.માં આ પ્રમાણે જણાવેલું છે : “તીર્થોત્પન્ન ક્ષેદ્રયક્ષ પપુરવં ત્રિનેત્રે શ્યામ-વર્ક शम्बर-वाहन द्वादशभुज मातुलिङ्ग-बाण-खड्ग-मुद्गर-पाशाभययुक्त-दक्षिणपाणि નનધનુધર્મને-શૂની શાક્ષસૂત્રપુજી વામપfબ વેતિ ૧૮ાા' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલો યક્ષેન્દ્ર નામનો યક્ષ છ મુખવાળો અને ત્રણ નેત્રોવાળો છે તથા તેનો વર્ણ શ્યામ છે. તેનું વાહન શંબર (સાબર-એક જાતનો મૃગ) છે અને તેને બાર હાથ છે. તેમાં જમણા છ હાથમાં અનુક્રમે બિજોરુ, બાણ, તલવાર, મુદ્દગર, પાશ અને અભય-મુદ્રા છે તથા ડાબા છ હાથમાં અનુક્રમે નોળિયો, ધનુષ, ચામડાની ઢાલ, શૂલ, અંકુશ અને જપમાળા છે.
કૂવવે:-કુબેર. આ પદમાં પ્રથમ વિભક્તિનો લોપ થયેલો છે. '
ઓગણીસમા શ્રીમલ્લિનાથ સ્વામીનો યક્ષ કુબેર છે. તેનું સ્વરૂપ નિ.ક.માં આ પ્રમાણે જણાવેલું છે : તીર્થોત્પન્ન રુવેર-યક્ષ વતુર્મુન્દ્રાયુN--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org