________________
૫૪૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩
શોભે છે.
મયં-વિનય-નિ-[માત-વિનય-૩નતા ] માતંગ, વિજય અને અજિત.
સાતમા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના યક્ષનું નામ માતંગ છે. તેના સ્વરૂપ-સંબંધી નિ.ક.માં કહ્યું છે કે-“
ત ત્પન્ન મતિયક્ષ નીત-વ જ્ઞवाहनं चतुर्भुजं वित्त(बिल्व)पाशयुक्त-दक्षिणपाणि नकुलाङ्कुशान्वित-वामपाणि વેતિ Iણા'* તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલા માતંગ નામના યક્ષનો વર્ણ નીલ છે, તેનું વાહન હાથી છે અને તેને ચાર હાથ છે. તેમાં જમણા બે હાથ બિલ્વ અને પાશથી વિભૂષિત છે અને ડાબા બે હાથ નકુલ અને અંકુશથી શોભે છે.
આઠમા શ્રીચંદ્રપ્રભસ્વામીના યક્ષનું નામ વિજય છે. તેનું સ્વરૂપ નિ. કામાં આ પ્રમાણે કહ્યું છે :- “તીર્થોત્પન્ન વિનયક્ષ રિત-વર્ગ ત્રિનેત્રે ઇંસવાદનું દિમુi fક્ષત્તેિ વર્ઝ, વામે મુત્રમિતિ પેટા' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલા વિજય નામના યક્ષનો વર્ણ હરિત (લીલો) છે. તેને લોચનો ત્રણ છે, તેનું વાહન હંસ છે અને તેને હાથ બે છે. તેમાં જમણા હાથમાં ચક્ર છે અને ડાબા હાથમાં મુદ્ગર છે.
નવમા શ્રીસુવિધિનાથ ભગવાનના યક્ષનું નામ અજિત છે, તેનું સ્વરૂપ નિ.ક.માં આ પ્રમાણે વર્ણવ્યું છે :-“તીર્થોત્રમતિયાઁ છેત-વ कूर्म-वाहनं चतुर्भुजं मातुलिङ्गाक्षसूत्रयुक्त-दक्षिणपाणिं नकुल-कुन्तान्वित વામજી વેતિ ' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલા અજિત નામના યક્ષનો વર્ણ શ્વેત છે, તેનું વાહન કૂર્મ (કાચબો) છે અને તેને ચાર હાથ છે. તેમાં જમણા બે હાથમાં બિજોરુ અને જપમાળા શોભે છે તથા ડાબા બે હાથમાં નોળિયો અને ભાલો શોભે છે.
વંમો-[બ્રહ્મા-બ્રહ્મયક્ષ. દશમા શ્રી શીતલનાથ ભગવાનના યક્ષનું નામ બ્રહ્મ છે. તેનું સ્વરૂપ
* મંત્રાધિરાજકલ્પમાં બિલ્વનો સ્પષ્ટ ઉલ્લેખ છે
બ્રહ્મ-નિર્વ-યુત-fપાયુH:ો'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org