Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૧૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ ए चिहुं प्रकारमाहे अनेरो जे कोई अतिचार पक्ष-दिवसमांहि सूक्ष्म-बादर जाणता-अजाणतां हुओ होय, ते सविहु मने, वचने कायाए करी मिच्छा मि दुक्कडं ॥१७॥
एवंकारे श्रावकतणे धर्मे श्रीसम्यक्त्व-मूल बार व्रत एकसो चोवीश अतिचारमांहि जे कोई अतिचार पक्षदिवसमांहि सूक्ष्म-बादर जाणतां-अजाणतां हुओ होय, ते सविहु मने, वचने, कायाए करी મિચ્છા મિ તુટ૬ *
છે રૂતિ તિવાર ||
(૨) સંસ્કૃત છાયા આ સૂત્ર ભાષામાં હોવાથી તેની સંસ્કૃત છાયા આપેલી નથી. (૩-૪-૫) સામાન્ય અને વિશેષ અર્થ, તાત્પર્યાર્થ
તથા અર્થ-સંકલના આ સૂત્રમાં જે શબ્દો નવીન તથા અઘરા છે, તેના જ અર્થો આપેલા છે.
પાદિ તિવાર-આ અતિચારો પાક્ષિક, ચાતુર્માસિક તથા સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે બોલાય છે, તેથી “પાક્ષિકાદિ અતિચાર' કહેવાય છે. પ્રતિક્રમણની ક્રિયાનો મુખ્ય સાર તેમાં આવી જાય છે.
વિદુ-સર્વનું.
* પ્રાચીન ગૂર્જર કાવ્ય-સંગ્રહ(ગા. ઓ. સિ.)માં પૃ. ૮૬ ઉપર ‘આરાધના'ના મથાળા
નીચે સંવત્ ૧૩૩૦ના લખેલા તાડપત્રમાંથી ઉતારો આપવામાં આવ્યો છે; પૃ. ૮૭ ઉપર “અતિચાર'નાં મથાળાં નીચે સં. ૧૩૪૦ના અરસામાં લખાયેલા જણાતા તાડપત્રમાંથી ઉતારો આપવામાં આવ્યો છે, તથા પૃ. ૯૧ ઉપર “અતિચાર' નાં મથાળાં નીચે સં. ૧૩૬૯માં લખાયેલા તાડપત્રમાંથી ઉતારો આપવામાં આવ્યો છે, તે અતિચારનું સંક્ષિપ્ત સ્વરૂપ દર્શાવે છે. ત્યાર પછી વિ. સં. ૧૪૬૬માં લખાયેલા અતિચારનું ઉદ્ધરણ “પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ'ના પૃ. ૬૦ ઉપર આપવામાં આવ્યું છે, તે હાલના અતિચારને મહદ્ અંશે મળતું આવે છે.
Jain Education International
• For Private & Personal Use Only
www.jainelibrary.org