________________
પ૨૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
પાપડી-વાલની શિંગ, વાલોળની એક જાત. સચિત્ત શ્વ-વિકૃ૦ શા આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૩૪, ગાથા ૨૮નો અર્થ-વિસ્તાર. વાયર-તદ્દન કૂણાં ચીભડાં. વાસ-આગલા દિવસનું, વધારે વખત રહેવાથી બગડી ગયેલું. વસિય-(પષિત-વાસિત) પરથી વાસી શબ્દ બનેલો છે. આ વિશેષણ કઠોળ, પોળી અને રોટલી એ ત્રણેને ઉદ્દેશીને વપરાયેલું છે.
વન-રાંધેલા ચોખા. વા -કરા. મર-આંબા વગેરેનો મહોર (મોર). સાંવત્ર વોર-મોટાં બોર. રનમા વેઢાણ-સૂર્ય અસ્ત થવાના સમયે. વાલ્ફ-સાંજનું ભોજન. શીરાવ્યા-શીરામણી કરી, સવારનો નાસ્તો કર્યો. રાંગ-રંગ-કામ કરાવ્યું. નિદાન વરવ્ય-કોયલા પડાવ્યા. વીતો શીઘો-તલ, ગોળ અને પાણી ભેગાં કૂટીને સાની બનાવી તે.
ગીર-સગડી, ભાઠા, કે ચૂલા. સાહીવનનો પોપટ, મેના.
#મતિ-ઘણી ઉગ્ર હિંસા થાય તેવાં કામો. સંપૂર્વયા-ફૂંકીને સળગાવ્યા. कंदप्पे कुक्कुइए० ॥८॥ આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૩૨, ગાથા ૨૬. વત નો-કામવાસનાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org