Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૨૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
(૬) સૂત્ર-પરિચય આ સૂત્રમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમ્યક્ત, બાર વ્રત, સંલેખના, તપ અને વીર્યના અતિચારોનું વિસ્તારથી વર્ણન કરેલું છે.
(૭) પ્રકીર્ણક પંચાચાર વિચારવાની ગાથાઓ તથા “વંદિતુ' સૂત્રની ગાથાઓના આધારે આ પાક્ષિકાદિ-અતિચારોની યોજના થયેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org