Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૨૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ आणवणे पेसवणे० ॥१०॥ આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૩૪, ગાથા ૨૮. છત-પ્રકટ. संथारुच्चारविहि ॥११॥ આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૩૪, ગાથા ૨૯. વારિત્ન-બહારનાં.
નદુas કિર્ત-લઘુનીતિ અને વડી નીતિ (મલમૂત્ર) કરવા માટેની ભૂમિ.
“અણુનાદ સુકાદો"-જેમના અવગ્રહમાં જગા હોય, તે મને વાપરવાની અનુજ્ઞા આપો.
વોશિરે-ત્યાગ કરું છું. પરિષiદિ-રાત્રિને પહેલે પહોરે. અસૂરો નો-મોડો ગ્રહણ કર્યો. સો-વહેલો. सचित्ते निक्खिवणे० ॥१२॥ આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૩૪, ગાથા ૩૦. યુદ્ધ-બુદ્ધિથી. ટત્ની-બીજે કામ ગયા. લીખ-દુઃખી. અનુવા-તાવ-દયાની લાગણીથી પ્રેરાઈને દાન આપવું તે. इह लोए परलोए० ॥१३॥ આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૩૪, ગાથા ૩૩. अणसणमूणोअरिया० ॥१४॥ આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૨૮, ગાથા ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org