________________
વિતર્વો-ખોટો તર્ક કર્યો.
અન્યથા પ્રરૂપળા જીથી-શાસ્રના મૂલ ભાવથી બીજી રીતે
પ્રતિપાદન કર્યું.
પાક્ષિકાદિ-અતિચાર ૫૧૫
વિષો-વિષયક, સંબંધી.
અનેો-અન્યત૨, બીજો .
નિસંવિય.......અદુ શા
આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૨૮.
સંબંધીયાં-સંબંધી.
મન-મણિન-મલ વડે મિલન.
તુાંછા નીપનાવી-જુગુપ્સા કરી. રુષારિત્રીયા-કુત્સિત ચારિત્રવાળા,
ચારિત્રીયા-ચારિત્રવાળા, ચારિત્રશીલ.
અમાવ દુઓ-અપ્રીતિ થઈ.
અનુપવૃંદળા ઝીથી-ઉપબૃણા ન કરી, પુષ્ટિ ન કરી. અસ્થિરીળ-સ્થિરીકરણ ન કર્યું, ધર્મીને પડતો દેખી ધર્મમાર્ગમાં
સ્થિર ન કર્યો.
તેવ-દ્રવ્ય-દેવ-નિમિત્તનું દ્રવ્ય, દેવ માટે કલ્પેલું દ્રવ્ય.
ગુરુદ્રવ્ય-ગુરુ-નિમિત્તનું દ્રવ્ય, ગુરુ માટે કલ્પેલું દ્રવ્ય.
જ્ઞાન-દ્રવ્ય- શ્રુતજ્ઞાન માટેનું દ્રવ્ય
સાધારળ-દ્રવ્ય-જે દ્રવ્ય જિન-બિંબ, જિન-ચૈત્ય, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ સાતે ક્ષેત્રમાં વાપરી શકાય, તે સાધારણ
દ્રવ્ય.
મક્ષિત-પેક્ષિત-ભક્ષણ કર્યું ઉપેક્ષા કીધી.
કોઈ દ્વારા આ દ્રવ્યનું ભક્ષણ થતું હોય તો તેને અટકાવવાની પોતાની જવાબદારી અદા ન કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org