________________
૪૯૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩
ખાતર એ પણ કહેવું જોઈએ કે આ કાવ્ય પંચપર્ધાત્મક છે, જેના પ્રથમ પર્વમાં ૧૦, બીજા પર્વમાં ૧૬, ત્રીજા પર્વમાં ૩૦, ચોથા પર્વમાં ૧૮ અને પાંચમા પર્વમાં ૨૪ શ્લોકો છે. આમ કુલ પાંચ પર્વમાં તે પૂરું થાય છે. તેનો છેલ્લો શ્લોક આ રહ્યો :
इति विहतविपत्पराक्रम-स्नपनविधिमहतोऽर्हतो विधिम् ।
प्रतिसमयमनुस्मरन्ति ये, सकलसुखास्पदतां व्रजन्ति ते ॥ ' એ પ્રમાણે સમસ્ત શોભનવિધિને યોગ્ય એવો અહતનો સ્નાન(સ્નાત્ર)વિધિ જે વિપત્તિના પરાક્રમનો નાશ કરનાર છે, તેને જેઓ પ્રતિક્ષણ સંભારે છે, તેઓ સકલ સુખોનાં સ્થાનને પામે છે.
આ પ્રાસાદિક કાવ્ય પર શીલાચાર્ય અપરનામ તત્ત્વાદિયે એક પંજિકા રચેલી છે અને તેમાં પણ જણાવ્યું છે કે-“શ્રીશાન્તિવેતાતીયાપર્વ પશ્ચિી સમાતા ત કૃતિયં શ્રીશીતાવાર્થી' – શ્રી શાંતિ-વેતાલીય પર્વની પંજિકા સમાપ્ત થઈ. આ કૃતિ શીલાચાર્યની છે.” તાત્પર્ય કે આ બંને ઉલ્લેખો એમ જણાવવાને પૂરતા છે કે અહઅભિષેકવિધિ પંચપર્ધાત્મક છે, પરંતુ સપ્તપર્ધાત્મક નથી.”
હવે જો પાટણની પ્રતિને અનુસરીને શાંતિસ્તવની અદ્રઅભિષેક વિધિનો એક ભાગ માનવો હોય તો એ સંભાવના કરવી પડે કે હાલ ઉપલબ્ધ થતી પદ્યાત્મક “અહંદુ-અભિષેકવિધિ'ના અવાંતર ભાગ તરીકે શ્રી શાંતિસ્તવ હોવો જોઈએ.
અહીં એક બીજી પણ વિચારણા ઉદ્દભવે છે કે કેટલીક પ્રતિઓમાં* ‘રૂતિ શ્રીશાન્તિસૂરિવાવીવેતાનીત શાન્તિસ્તવને સમાનમ્' એવા ઉલ્લેખો પણ આવે છે, એટલે આ કૃતિ અહંન્દ્રઅભિષેકવિધિનો એક ભાગ નહિ પણ તેમની સ્વતંત્ર કૃતિ હોવી જોઈએ. ઉત્તરાધ્યયન-સૂત્રની બૃહદવૃત્તિની પ્રશસ્તિમાં આવતી છેલ્લી પંક્તિ “ત૬ મો વ્યાઃ ! ત્રિકોપ શરતો ગૃઢતાં સ્થિત ' એમ
પ્રહ-ચાર, અશુભ સ્વપ્નો તથા રૂપ છે, સકલ સુખોના ઉપાયરૂપ છે, તે જેણે જોયું નથી તે આ જગતમાં ઠગાયા છે (કારણ કે તેનાથી થનાર મહાન લાભ મેળવી શક્યા નથી.) * ભા. દ ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org