________________
બૃહચ્છાન્તિ૦૪૮૭
શ્રીહરિભદ્રસૂરિના સાતમા ષોડશકના અગિયારમા શ્લોકના ‘મન્ત્ર: પરમો રૈયો, મનન-ત્રાળે ઘતો નિયમાત્ :' આ શબ્દો વડે પણ આ વ્યાખ્યાની પુષ્ટિ થાય
છે.
ત્યાળમાન: -પુણ્યશાળીઓ.
દ્વિ-ખરેખર.
નિનામિષે જિનેશ્વરના અભિષેક-સમયે, સ્નાત્ર-સમયે.
(૨૦-૪) સરલ છે.
(૨૦-૫) પુણ્યશાળીઓ જિનેશ્વરની સ્નાત્ર ક્રિયા પ્રસંગે નૃત્યો કરે છે, રત્ન અને પુષ્પોની વર્ષા કરે છે, (અષ્ટમંગલાદિનું સર્જન કરે છે તથા) માંગલિક સ્તોત્રો ગાય છે, અને ગોત્રો (નામો) તથા મંત્રો બોલે છે.
(૨૧-૩) શિવમ્-કલ્યાણ. અસ્તુ-હો, થાઓ.
સર્વજ્ઞાત: -અખિલ વિશ્વનું.
પ-હિત-નિતા: -પરોપકારમાં તત્પર.
પર-હિતમાં નિરત તે પર-હિત-નિરત. પરહિત-પારકાનું હિત, પરોપકાર. નિરત-તત્પર.
ભવન્તુ-થાઓ.
ભૂતળળા: -પ્રાણીઓના સમૂહ, પ્રાણીઓ.
ભૂતનો નળ તે ભૂતાળ. ભૂત-પ્રાણી. નળ-સમૂહ. તાત્પર્ય કે સર્વ પ્રાણીઓ.
જે મનન-ધર્મથી પૂર્ણ અહંતા સાથે અનુસંધાન કરીને આત્મામાં સ્ફુરણાઓ ઉત્પન્ન કરે છે અને સંસારનો ક્ષય કરનારા ત્રાણ-ગુણવાળો છે, તે મંત્ર કહેવાય છે. -લ. સ. નામ સૌ. ભા પૃ. ૫૨. આ વિષયનું વધારે વિવેચન જોવા ઇચ્છનારે શિવસૂત્ર તથા ક્ષેમરાજવૃત્તિ વગેરે
ગ્રંથો જોવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org